________________
(૧૦૩) વિગેરે આ વ્રતના પાંચ અતિચાર છે, તે વ્રતની સ્વામીના કરનારા છે અને માન સ્લાની વિગેરેના હેતુ છે, માટે તે લગાડવા નહીં.
આ પ્રમાણેના તે વ્રતના સ્વરૂપને સાંભળીને પવનજયે તે વ્રત ઘરમાં રહીને અંગીકાર કર્યું. તે અવસરે તેના સેવક શેખરે ઉતાવળા ત્યાં આવીને આ પ્રમાણે કહ્યું-“આજે સહસ્ત્રાક્ષ નામને ઇંદ્રજાળી અત્યારે રાજા પાસે પોતાની કેળા બતાવવાને છે, તેથી હે પવનંજય શ્રેણી! તમને બોલાવવા માટે મને રાજાએ મેક છે, માટે સત્વર ચાલો. તમાં સ્થિત થયેલા પિતા પુત્રે તેને કાંઇ પણ ઉત્તર આપે નહીં, એટલે અવસરને જાણનારી સજના નામની શેઠાણીએ તે શેખરને જ કહ્યું “હે વત્સ! તુંજ પવનંજયને વેષ પહેરીને ત્યાં જા કે જેથી એને રતભંગ ન થાય અને રાજા ખુશી રહે.” શેખરે તે વાત કબુલ કરી અને પવનંજયને વેશ પહેરી તે રાજસભામાં ગયો. એ અવસરે નિરંતર છળ જેના સાગર શો લઈને ત્યાં આવ્યા અને શ્રેષ્ઠ આસન ઉપર બેઠેલા શેખરને પવનંજય છે એમ જાણીને તેણે શસવડે હણી નાંખ્યો. ત્યાંથી બહાર નીકળતાં તેને ખુની જાણીને રાજસેવકેએ પકડી લીધે
અહીં ધનંજય શ્રેણી પાસે આવીને કેઈએ પોકાર કર્યો – તમારા પુત્રને સાગરે હણી નાખ્યો છે.” શેઠે પવન જયને કહ્યું–વત્સ! જાણ્ય! તારે બદલે બીચારે શેખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com