SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ હંસ યાત્રાએથી આવ્યા પછી બીજી જ ક્ષણે કર્ણન જેવા પાંચપચીશ રાજાના ભુક્કા કાઢી નાંખે. આ વિચાર કરી કણું ને હંસરાજાનું મસ્તક લાવી આપનારને ભારે ઈનામ આપવામાં આવશે એવી ઉદ્ઘાષણ કરાવી. • ઈનામની લાલચે દેડતા બે સવાર રાજા હંસ પાસે આવી પહેચા. વેશ ઉપરથી તે તેઓ રાજાને ઓળખી શકે એમ ન હતું, તેથી સવારોએ રાજાને જ પૂછયું: હંસરાજાને આ તરફ કયાં ગયે જાણે છો? રાજા કર્ણાર્જુન તેનું માથું વાઢી લાવનારને ભારે ઈનામથી નવાજવા માગે છે. અમારે ગમે તે રીતે પણ એ હંસરાજાને પકડ છે.” અત્યાર સુધી ધર્મસંકટેમાંથી સીધે-સરલ રસ્તે કાઢનાર રાજા હંસ, આ સવારના સવાલ સાંભળી મૂંઝવણમાં પડ્યો. તે વિચારવા લાગ્ય: “ડાશા જીવતરની ખાતર જૂઠું બોલવું એ શું મારા જેવા સત્યવૃત્તિવાળાને શોભે? બીજા જીવને બચાવવા હું ભલે યુક્તિપૂર્વક ઉત્તર આપું, પણ જ્યાં મારા એકલાને સ્વાર્થ હોય ત્યાં તે મારે ખુલ્લેખુલ્લો સીધે-સરલ અને સત્ય જવાબ ન આપી દે જોઈએ.” આ વિચાર કરી હંસરાજાએ કહ્યું:–“ જેને તમે શોધી રહ્યા છે એ જ હું હંસરાજા પોતે છું. તમે ધારે તે તેને પકડી તમારા રાજા પાસે લઈ જઈ શકો છે. આ દેહનું ગમે તે કરે. આ જિંદગીમાં હું કોઈ દિવસ અસત્ય બે નથી અને આજે પણ થોડા જીવતરની આશાએ અસત્ય બોલવાનું પાપ નહીં રહે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com
SR No.034790
Book TitleCharitavali athva Katha Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1940
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy