________________
નીસલનીણું ખીદાદિ કુટુંબ યુએન શ્રીકુંથુનાથ બિંબ કારિત પ્ર. તપાગચ્છ રત્નસેખરસૂરિભિ: વડગામ ઘાણધારે વાસિતા.
૧૨. સ્વસ્તિ શ્રી સં. ૧૫૦૮ વર્ષે વૈશાખ વદિ ૧૧ રો ડંબડ જ્ઞાતિ ઠ૦ વાંપા સુત ડ. સાઈભાઈ સ્વર મેમેન ભ્રાતૃ ઠ૦ રાયર નાગ્ના ભાટ બાઈ રહી સહિતેન સ્વકુટુમ્બ શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભૂસ્વામિ બિબ કારિત પ્રતિષ્ઠિત શ્રી વૃદ્ધ તપાગ છે શ્રી વિજયનિલસૂરિપટ્ટે શ્રી વિજયધર્મ સૂરિભિઃ
૧૩. સં. ૧૭૭૩ વર્ષે શ્રીમાલી વૃદ્ધ શાખાયાં ૮૫ કિશનજી વદ્ધમાનહિ ભાર્યા સહજ બાઈ પંચતીથી બિબ ભરાપીત પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાન વિમલ સૂરિભિ:
૧૪. સંવત ૧૪૮૯ વર્ષે જયે. વદ ૩ દિને પ્રાગ્વાટ જ્ઞાતીય છે. ઇલાભાર્યા આહણદે સુત છે. ધર્મસિંહને ભા. કરણ ભાતૃમઘા સુત ગાદિ કુટુમ્બ યુનેન શ્રીનિજજનક શ્રેયાર્થ શ્રી શીતલનાથ બિબ કા. પ્ર. તપાગચ્છ નાયક શ્રી સેમ સુંદર સૂરિભિઃ
૧૫. સંવત ૧૫૮૦ વર્ષે વૈશાખ શુદિ ૫ શુકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય પં. સૂરા ભાર્યા કરમસુત પં. મેહાજલ ભાર્યા બાકી સુતરાજ ઉકાજ વઈજુ મેઘઉ સ્વકુટુમ્મ શ્રેયસે શ્રી સુમતિનાથ બિલ્બ કારાયિત પ્રતિષ્ઠિત શ્રી ચારિત્રપ્રશ સૂરિભિઃ મહેકર આમરણિ વાસ્તવ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com