________________
પ્રકરણ ૨
જું.
સરત એની કદીયાના દહેરાસરમાં
(પીત્તળની પ્રતિમાઓ પરના લેખે.) ૧. સંવત ૧૫૦૦ વર્ષે માઘ સુદિ ૧૩ મુકે શ્રી બ્રાણુગર છે શ્રી શ્રીમાળી જ્ઞાતીય શ્રેષ્ઠિ ખેતા ભાર્યા જઇત્, સુત હામા ભાર્યા હીમાટે સુત વાછાકેન માતૃપિત શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિબ કારિત પ્રતિષ્ઠિ શ્રી બુદ્ધિસાગરસૂરિપાટે શ્રી વિમલસૂરિ ઝાઝસયા ગામે વસતિ
સુરત. (મગનભાઈ પ્રતાપચંદના ખાનગી
* દહેરાસરમાં) ૨. સંવત ૧૭૮૨ વર્ષે વૈશાખ શુદિ ૫ સામે શ્રી ખંભાતિ વાતવ્ય ઉદેશ જ્ઞાતય વૃદ્ધ શાખીય સા. ઉદયસિંહ શ્રીપતિ સુર વીરસિંઘ ભાઈ જેસિઘકેન સ્વ દ્રવ્યેશુ શ્રી ધર્મનાથ પંચ તીથી સરામય બિંબ કોરાયિત પ્રતિષ્ઠિત ચ તપાગચ્છ ભ. શ્રી વિજય પ્રભસૂરિ પટ્ટે સવિજ્ઞ પ. ભટ્ટારક શ્રી જ્ઞાન વિમલસૂરિ પટે ભટ્ટારક શ્રી શ્રી સભાગ્ય સાગરસૂરિભિઃ
૩. સંવત ૧૪૮૬ વર્ષે જેઠ સુદિ ૩ ગુો ઉદેશ જ્ઞાતીય સોની નરસિંહ ભાર્યા નાગલદે યુ સેની પરબત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com