________________
વિગેરે સંખ્યાબંધ ચૈત્યપરિવાડિઓ ઉપર જણાવેલ લક્ષણવાલી આજે વિદ્યમાનતા ધરાવે છે. પ્રસ્તુત પાટણચંત્યપરિપાટી' પણ એજ બીજી કેટિને નિબન્ધ છે.
આટલા વિવેચન ઉપરથી સમજાયું હશે કે તીર્થચિત્યયાત્રાએ અને નગર ચૈત્યયાત્રા કરવાનો રિવાજ જેનેમાં ઘણોજ પ્રાચીન કાલથી ચાલ્યો આવે છેઆ રિવાજોની પ્રાચીન ઓછામાં ઓછી બે હજાર વર્ષની હોવી જોઈએ, એમ પૂર્વે સૂચવેલ શાસ્ત્રવાક્યોથી સિદ્ધ થાય છે, અને એ ઉપરથી તીર્થમાલાસ્તવના અને ચિત્યપરિપાટી
સ્તવને લખવાની રૂઢિ પણ ઘણી પ્રાચીન હોવી જોઈએ એ વાત સહેજે સમજી શકાય તેવી છે, છતાં પણ એટલું તે સખેદ જણાવવું પડે છે કે આ પ્રવૃત્તિની પ્રાચીનતાના પ્રમાણમાં તેના વર્ણનગ્રન્થ, તીર્થમાલાસ્તવને અને ચિત્યપરિપાટી સ્તવને તેટલાં પ્રાચીન આજે મળતાં નથી. .
૧૪. સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ સંપાદન કરીને ભાવનગરની શ્રીયશવિજય જૈન ગ્રન્થમાલા દ્વારા પ્રાચીન તીર્થમાલા સંગ્રહ ને પ્રથમ ભાગ બહાર પાડે છે. જેમાં જુદા જુદા વિઓની કરેલી ચૈત્યપરિવાડિઓ, તીર્થમાલાઓ અને તીર્થસ્તવને મળીને ૨૫ પ્રબન્ધો છે. એ સિવાય પણ સંખ્યાબંધ તીર્થમાલાઓ અને ચૈત્યપરિવાડીઓ જૈન ભંડારોમાં અસ્તિત્વ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com