SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ લું હિંદ અને યુરેપ આદી દેશમાં જૈન સાહિત્યના મહાન પ્રચારક તરીકે પ્રસિદ્ધ થયેલાં સ્વ. સુપ્રસિદ્ધ આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ સાધીત “પ્રાચિન તિર્થમાલા સંગ્રહ ભાગ ૧લામાં સુરતની પ્રાચીન ચૈત્ય પરિપાટીએ આપવામાં આવી છે તે અક્ષરશ: અત્રે આપીએ છીએ:– સુરત – શહેરનાં મંદિરનું વર્ણન કરનારી ઉપરની તીર્થમાળાએમાં બે તીર્થમાળાઓ છે. એક કકમતીય ૧લાધા શાહ વિરચિત સુરતચૈત્યપરિપાટી, અને બીજી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત “સુર્યપુરત્યપરિપાટી. લાધાશાહે આ “સૂરતત્યપરિપાટી સં. ૧૭૩ના માગશર વદિ ૧૦ ના દિવસે સૂરતમાં ચોમાસુ રહીને બનાવી છે. કવિ લાધાએ સૂરતના દેરાસરનાં નામે જ માત્ર નથી ૧ આજ લાધાશાહે વિ. સં. ૧૭૮૫ માં શિવચંદજીને રાસ બનાવ્યો છે. આ રાસમાં કવિ પિતાને ગચ્છના ગ૭પતિ તરીકે પિતે ઓળખાવે છે – “કયામતિ ગ૭પતિ સાહજી લાધો કવિરાયઃ તિણે રાસ એ એ સુણતા ભણત સુખ થાય” (મારી પાસેના પ્રશસ્તિ સંગ્રહમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy