________________
ચંદ્રપરે ઉજ્વળ કાંતિ, પાખાણદલ મંગલોર, પૂરવદેશથી આવિયા, શિલાવટ મન ભાવ્યાંરે. ૮ ધનધન. પંચસૂતક સિતેર ભાગની, પડિમા જીનની ભરાવીને, કરણ ચરણની સિતરી, પામવા જેહ જણાવી. ૯ ધનધન માન પ્રમાણે બિબ તે, સવિજનને સુખદાઈરે, . સંપરણુ મુતિ તે થઈ, રતનશા હરષ વધાઈર. ૧૦ ધનધન. કુમાર યક્ષ ચંદાદેવી, વાસુપૂજ્ય પદરાગીરે, ટાળે વિદ્ધ માણીભદ્રજી, દીએ શાંતિપુષ્ટી સેભાગીરે ૧૧ ધનધન.
વધુ રાશા માટે વાસુપુજ્યસ્વામીના દેરાસરનું વર્ણન જેવું.) ૧૩. શ્રી શાંતિનાથજી ભગવાનનું દેરાસર
નામ-શ્રી શાંતિનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ–ગોપીપુરા–મોટી પોળ. મૂળનાયકશ્રી શાંતિનાથજી ભગવાન. બંધાવનાર–જગાભાઈ વીરચંદ. બંધાવ્યાની સાલ–સંવત ૧૯૬૨.
વહીવટદાર શેઠ કેસરીચંદ રૂપચંદ. ૧૪. શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર.
નામ-શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર.
સ્થળ–ોપીપુરા–મેટી પળ. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન બંધાવનાર–હીરાચંદ મંગળદાસ રાજા. દેરાસરજીની સ્થિતિ સારી છે.
વહીવટદાર બાબુભાઈ જીવણચંદ રાજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com