________________
મુખમાંથી નીકળેલી ગાળે સાંભળવાથી તે મનમાં ઘણે ખેદ પામ્યો અને તે દીવસથી તે ઉઘરાણીના કામમાં આળસુ બન્યો. ઉપરી જેવા માણસો બની જાય છે એથી એના હાથ નીચેના માણસો પણ તેવી રીતે વર્તવા લાગ્યા અચાનક તે દેશને નાશ વિગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના દોષથી પેલો ઉપરી અસંખ્યાતા ભવ ભમ્યો.
આ દ્રષ્ટાંતથી વિચારવું ઘટે છે કે જે માત્ર ઉઘરાણી કરનારની આ સ્થિતિ તે કાર્યવાહકોએ તો કેટલી તીવ્ર જાગૃતિ રાખવી ન જોઈએ. એને અર્થ એ નથી કે ત્યારે એવો વહીવટ નજ કર. વહીવટ કરવા કાંઈ દેવા આવવાના નથી તેમજ આપણું ઘરને વહીવટ આપણે ખુબ સાવધાનીથી કરી શકીએ છીએ. તે પછી આ પવિત્ર વહીવટ કરવાની પદયે તક મળી તે બરાબર તે તકનો લાભ લઈ કર્મની પુણ્ય વૃદ્ધિ કરવી, કર્મ નિર્જરા કરવી. વળી દેરાસર વિગેરે ખાતામાં નોકરી કરનારને પણ ઊપરનું દ્રષ્ટાંત ઘણેજ બેધ આપે છે. આજ તો ઘણે ઠેકાણે પૂજારીઓ અને મુનિ નેકરે અને ભૈયાઓની જોહુકમીને પાર રહેતો નથી. શત્રે જ્યાદી તીર્થોમાં ધર્મશાલાની ઓરડી બદલ પૈસા લેવાની ફરીયાદ બાબે પત્રમાં ચર્ચાઈ ચુકયું છે. યાત્રાળુઓના માટેની એરડીએ મુનિમજી તાળાં આપે પૈસા દેનાર; યાત્રાળુને તરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com