SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ દેશકાળકા વિચાર કરકે ઉપાય કરના ચાહીયે તાકી કહી ઓર જગા પર ફિર એસી ઘટના ન હોને પાવે. બંબઈકે જૈન મંદિરેમેં ગુજરાત કે ધન બ્રાહ્મણ પુજારીકા ધંધા કરતે હૈ પરંતુ ઉનકા નિરીક્ષણ ક્યિા જાય તે ઉન્હેં કિસી હાલતમેં પૂજારી નહિ રખના ચાહીયે પરંતુ જેનિકે હઠ એર દુરાગ્રહકા પરિણામ સારે જૈન સમાજે ભાગતી હૈ. હમારી રાયસે તે પૂજારી જેન જાતીકા હી હોના ચાહીયે. જૈનશાસન વૈશાખ સુદ ૪ બુધ. વી-સં. ૨૪૪૩ ” પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી કપડવંજથી ફાગણ વદ ૯ ના કાગળમાં ચારૂપના કેસના સબંધમાં લખતાં ઉમેરે છે કે – પ્રાય અનેક જૈન મંદિરોમેં સ્વપૂજા કરને કે લીએ મહાદેવ આદિ દેવકી મૂત્તિએ રખી હૈ ઓર જૈનોને લીહાજ તથા દયાભાવસે નહિ રેકા ઈસ લીયે. ચહ ચુકાદા ઉન ઉન સ્થાનેપર અત્યંત હાનિકારક હે જાયલા.” : સુરતથી આગમકારક આચાર્ય શ્રી આણંદસાગરજી મહારાજ ફાગણ સુદી ૧૨ ના કામમાં જણાવે છે કે દરેક ગામે દરેક કાર જ્યાં પૂજારીના અપ્રમાણિકપણુથી અને કાર્યવાહકોની બેદરકારીથી અન્ય દેવોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy