________________
રીખવ કહે ભવ કોડના કર્મ અપાવે તેહ. पुष्याचर्चा तदाज्ञाच, तद् द्रव्य परिरक्षणम्, उत्सवा तीर्थयात्राच भक्तिः पंचविधाजिने.
પુષ્પાદિકથી પૂજા કરવી, જિનેશ્વરની આજ્ઞા માનવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવો કરવા અને તીર્થયાત્રા કરવી એ પાંચ પ્રકારની શ્રી જિનેશ્વરની ભક્તિ કહેવાય છે, વધારે શું–
શાર્દૂલવિક્રીતિ નેત્રને ઉપયોગ– નેત્રેના યુગલે રસિક નજરે, જેને ફરીને ફરી, શ્રી લેય પ્રકાશ આશ પૂરતા, હાલા હરિના હરિ, જેની શાંત પ્રશાંત મૂર્તિ મધુરી, શ્રી વિતરાગ પ્રભુ, વ્હાલા વીર જીણંદ ઈદ્રગણુથી, શ્રી સેવ્ય શક્યુ વિભુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com