________________
ધર્મ એ ધર્મ જિસેસર વંદીએ આપઈએ આપઈ ધર્મ ઉદારકે પન્નરો પરમેશ્વરૂએ. વિશ્વએ વિશ્વ તણે આધાર કે ધર્મ જિર્ણોસર વંદઈ વદિઈ ધમ જિર્ણોદ જગગુરૂ નયર સૂરત મંડણ, ભવ કષ્ટ વારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડણ; અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મચક્કી સર તણું, મુઝ પુણ્ય તરૂઅર ફલ્ય પામી સ્વામી સેવા સારણી. વામા એ વામા એ સુત સોહામણે એ
સિવપુર સિવપુર કરે સાથ કે નાથ જ ત્રભુવન તણેએ,
સૂરતિ સૂરતિ મંડણ નામકે, વામા સુત સહામણે એ. વામા તણે સુત સદા સમરથ સેવક સાધાર એ, જગ સૂધ મંદિર થંભ થોભણ ધારાં આધાર છે; સસિ સૂર નૂર સમાન કુંડલ મુકુટ મેટ મનહરઈ, વળી હાર હીરા તો હિઅડઈ તેજ તિહુ અણિ વિસ્તરઈ
દીપવિજયજી મહારાજ આ દેરાસરજી અંગે નીચે મુજબ લખે છે. સુરજમંડણ શ્રી પાસ થાપન કીયા ગોપીદાસ, સંવત સોળ અગન્યાસી ફાગન માસ ગુન રાસી; સૂરિ સેન ગોપીદાસ કાપે સૂરજમંડન પાસ.
સુરતના શાંતીદાસ મનીઆએ ચિંતામણું યંત્રની સાધના આજ મંદીરમાં કીધી હતી. સામાન્ય કથા પ્રમાણે રાજસાગર મુનિએ
એ મંત્રની સાધના કરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com