________________
શ્રીમાલી જ્ઞાતીય વિસા શ્રી પ્રાગ્રાહે ભાર્યા કપુરા સુત વિસરે શ્રી સેમાડેન શ્રેયાર્થે શ્રી આદીનાથ બિંબ કા. || (અમદાવાદ ઝવેરીવાડે શ્રી સંભવનાથના દહેરામાં)
૧૫૭. સંવત ૧૬૧૩ વર્ષે પોષ વદિ ૧૦ બુધે સૂર્યપુર વાત શ્રીમાળી જ્ઞા. મં: પેથા ભાર્યા સેગુ પુત્ર મં. હરરાજેન ભા. જતી સુત માલાદિ કુટુંબ યુએન સ્વશ્રેયસે શ્રી શીતલનાથ બિંબ કા. પ્ર. તપાશ્રી રત્ન સેન સૂરિભિઃ | (અમદાવાદ. રીચરેડ પર શ્રી મહાવીર સ્વામિના
દહેરાશરમાં) ૧૫૮. સંવત ૧૯૧૯ માઘ શુદિ ૧૩ બુધે સુઈપુરે શ્રી શ્રીમાલી ગાં. વરસિંગ ભા. ટબકુ પુત્ર ગાં. દેવાકેન ભી. દેવલદે ભ્રાતુ હેમાશયા સરાજ મન સુરેન પુ. શ્રી પતિ શ્રેયા શ્રી વિમલનાથ બિલ્બ કા. પ્ર. વૃદ્ધ તપા પક્ષે શ્રી ઉદયવલ્લભ સૂરિભિઃ
શ્રીમાળી વાણીઆઓના જ્ઞાતિભેદમાં
આપેલા પ્રતિમા લેખમાંથી. (સુરત મુવિધિનાથ (દસાઈપોળ)ના દહેરાશરજીમાં.)
૧૫૯. સંવત ૧૫૫૧ વર્ષે વૈશાખ સુદિ ૧૩ ગુરે - કેશ ઝા વૃદ્ધ સજજને શ્રે કેલ્ડા શા કોલાહ મના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com