________________
૧૫૦. સંવત ૧૯૭૫ વર્ષ માઘ વદિ ૪ શ્રી શ્રીમાલી જ્ઞાતીય વૃધ્ધ શાખીય શા. રંગાભાર્યા કિલા...આદિનાથ બિબં કારિત તપાગચ્છ શ્રી વિજયદેવ સરિભિઃ પંડીત શ્રી કુશલ સાગર ગણી પરિવાર યુતિઃ પ્રતિષ્ઠિત
૧૫૧. સં. ૧૫૧ વર્ષે પિષ વદિ ૧૧ ગુરૌ શ્રી પત્તને ઉસવાલ લઘુ શાખાયાં દે. લાઉઆ ભા. લિગી પુત્ર લકા ભા. ગુરાઈ નાસ્ના સ્વશ્રેયસે પુત્ર વીરપાલ અમીપાલ પુત્ર અંચલગ છે શ્રી ગુણ નિધાન સુરિણામુપદેશેન કુંથુનાથ બિંબ કા. પ્ર.
(શ્રી ચંદ્ર પ્રભુજી. સિદપરા) ૧૫ર સંવત ૧૫૪૭ વર્ષ વૈશાક સુદિ સામે કપિલ જ્ઞા. એ. સરબજાર્યા આસૂ સુત સં નાના ભાર્યા. સં. કડતિ બડે નાગ્ના નિજ શ્રેયસે શ્રી સંભવનાથ બિબ ક. પ્ર. તપા શ્રીલક્ષ્મીસાગરસૂિરિપટે શ્રી સુમતી સાધુ સૂરિભિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com