________________
પ્રકરણ ૩ જું.
સુરતના પ્રતિમા લેખે અન્ય પુસ્તકમાંથી.
આચાર્ય શ્રીમદ બુદ્ધિ સાગરજીના લેખ સંગ્રહ
માંથી (શ્રી અનંત નાથજી ગેપીપુરા.)
૧૪૦ ૧૫૩૫ વર્ષે વૈશાક નાગર જ્ઞાતીય દે. હીરા ભાયો મેનૂ પુત્રો દે. જાકેન ભા. રમાદે સુત વિજા યુતન નિજ પિતૃ માતૃ સ્વશ્રેયસે શ્રી શાંતીનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીપાપક્ષે શ્રીરતનસિંહ સૂરિભિઃ વૃધ્ધશાખા. '
[શ્રી સુવિધિનાથજીમાં મેટી દેશાઈ પિળ]
૧૪૧. સં ૧૫૪૩ વર્ષ જયેષ્ઠ શું ૧૧ શનૈ વીસલ નગર વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય શ્રે સમસ્ત ભાર્યા સુત છે આસાકેન ભા. કસ્તુરી મુંત તેજપાલ બ્રાતૃ ભાઈઆ કુરા અમપાલ યુનેન શ્રી સંભવનાથ બિંબ કા. પ્ર. બૃહત્તા પક્ષે શ્રી જ્ઞાન સાગર સૂરિ પ્રતિ શ્રી ઉદય સાગર સૂરિભિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com