________________
૧૦૯ સં. ૧૬૧૨ વરસે વૈશાખ સુદિ ૬ બુધે શ્રી શ્રીમાલી જ્ઞાતીય વજજ ઘરસન બલાજ ભાર્થી બહુસન સા મંગલજી નેમનાથ બિંબ પ્રતિષ્ઠિત શ્રી વિજયદાનસૂરિ.
૧૧૦. સં. ૧૩૦૦ શુદિ ૨. સામે શ્રી પલ્લીવાલ જ્ઞાતીય મા. હિસારિ શ્રેયાર્થ પ્રવાલ કા. કારિતું પ્રતિષ્ઠિત શ્રીરત્ન પ્રભસૂરિભિઃ |
૧૧૧. સં. ૧૪૫૦ વર્ષે માહ વદિ ૯ રમે શ્રી ઉકેશ જ્ઞાત ભાડ શાલિક સાટા. ભાર્યા સહજલદે પ્ર. ધર્મસ. ગં. રત્નાદે પુ. ઈઅર ભા. પૂના વા પુ. ફરા બે ભાઈરાર નિમિત્તે શ્રી પદ્મપ્રભબિંબંકારિત પ્રતિષ્ઠિત શ્રીવેવસૂરિભિઃ
૧૧૨. ૧૫૭ વર્ષે સાગરગ શ્રી શીલરત્નસૂરિ
કતારગામ નાનાલાડુશ્રીમાળી જ્ઞાતિનાદહેરાશરજીના
પિત્તળના પ્રતિમાઓના લેખે. ૧૧૩. સં. ૧ર૦ જયેષ્ટ સુ. ૧૫ ગુરૌ ભાવયજા પુત્ર વિજાભ્યાં પાર્શ્વનાથ બિંબ કારિતં પ્રતિષ્ઠિતં શ્રીનાગેચ્છગ છે ગુણ સેણ સૂરિભિઃ
૧૧૪. અલાઈ ૪૫ સં. ૧૯૫૬ વર્ષે વૈશાખ સુદ બુધવારે લઘુશાખાયાં ઓસવાળ જ્ઞાતીય સ્તંભતિર્થ વાસ્તવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com