________________
શાખાયાં શ્રી ઉએસવશે. સા. માલા. ભા. વાહલા પુત્ર સે અદા ભાર્યો આલ્ટદે સુતાવિક્યા પુત્ર સે કુંભા વસ્તા સહિતેન સ્વ શ્રેયાર્થ શ્રી અંચલગચ્છ શ્રી ભાવસાગર સૂરિણ ઉપદેશેન શ્રી વાસૂપૂજ્ય બિંબ કા. પ્રસેન.
શ્રી કલ્યાણ પાશ્વનાથના દહેરાશરજીમાંના
પ્રતિમા લેખે. ૬૩ સં. ૧૫૬૪ વષે ચૈત્ર શુદિ ૫ શુકે શ્રી શ્રી માલ જ્ઞાતીય સં. ડાહીઆ સુ. સારંગ | ભા. અજાસુ. ડામરરંગાભ્યાં પિતૃ માતૃ શ્રેયાર્થ શ્રી પદ્મપ્રભસ્વામિ બિંબ કારાપિત પૂ. ભ. શ્રી વિદ્યશેખર સૂરિભિ પ્રતિષ્ઠિત નાદીડા વાસ્તવ્ય:
૬૪ અતિ શ્રી સંવત ૧૫૧૩ વર્ષે વૈશાખ સુદિ ૨ સોમે શ્રી પ્રાગવાટ જ્ઞાતીય પં. વરસિંગ ભાથ બાઈ પરિ પુત્ર દે. દેવા ભા. બા. હાજર પણ દે. ડાઈની નાસ્ના ભાર્યા ટર્ સુત દે. અદા સદા માણિક શ્રી પપતિ પ્રમુખ કુટુંબ યુએન શ્રી આદિનાથ બિંબ કારિત શ્રી બ્રહ્મ તપાગચ્છ ભ. શ્રી વિજય ધર્મસૂરિ પટે શ્રી વિજય રત્ન સરિભિ પ્રતિષ્ઠિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com