SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુ છે. અને આ વેશ્યા કુબેરદત્તની વહુ હેવાથી તાશ ભાણેજની વહુ પણ થાય છે. ૬ વળી હે બાળક ! મારી સાથે પણ તારા છ સંબંધ છે - તે તું સાંભળ-- ૧ હું તારી બહેન છું. ૨ તું મારી શક્યને પુત્ર છે, " માટે હું તારી માતા પણ થાઉં. ૩, તારા પિતાની હું બહેન છું, તેથી તારી ફેઈ છું. ૪ તારા ભાઈની હું પત્નિ છું. ૫ તું મારી શકયનાં પુત્રને પુત્ર છું, તેથી હું તારા પિતાની માતા છું. ૬ અને મારી માતાના પતિને તું નાને ભાઈ છો, તેથી હું તારા ભાઈની પુત્રી છું. ૭ વળી હે પુત્ર! તારા પિતા કુબેરદત્તને તારી સાથે પણ છ સંબંધ થાય છે તે સાંભળ- 3 ૧ તારી માતા અને કુબેરદત્તની માતા એકજ હોવાથી કુબેરદત્ત તારો ભાઈ છે. ૨ તું કુબેરદતને પુત્ર છે ૩ મારા ભાઈ કુબેરદત્તને તું પુત્ર છે, તેમજ મારી શકયને પુત્ર હોવાથી તું મારે પણ પુત્ર છે. અને એ રીતે તું કુબેરદત્તને ભાણેજ છે, કે મારા પતિ કુબેરદત્તની તથા મારી બન્નેની માતા એકજ છે અને તેથી તું કુબેરદત્તને સાથે થાય છે. ૫ કુબેરદત્તની સ્ત્રી વેશ્યા તેના પુત્ર કુબેરદત્તને તું પુત્ર તેથી તેને પૌત્ર થયે ૬ કુબેરદત્તની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034782
Book TitleBotter Natarano Prabandh tatha Teni Sazzay
Original Sutra AuthorN/A
AuthorMotilal Narottamdas Kapadia
PublisherMotilal Narottamdas Kapadia
Publication Year1937
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy