SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મૈત્રી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧ પ્રદ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે એ સંતના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્થ રહે. ૨ - કારૂણ્ય દીન, કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. કરૂણ ભી ની આંખમાંથી, અશ્રને શુભ સ્રોત વહે. ૩ માધ્યસ્થ ; માર્ગ ભૂલેલા જીવન-પથિકને માગ ચિંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ માગની, તે યે સમતા ચિત્ત ધ. ૪ ઉપસંહાર મેગ્યાદિ આ ચાર ભાવના, હે ચન્દ્રપ્રભ લાવે; વેર-ઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતે એ ગાવે. ૫ h, આનંદ પ્રેસ, ભાવનગર, Jછે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034774
Book TitleBharatni Ek Viral Vibhuti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherJain Yuvak Mandal
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy