SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની એક વિરલ વિભૂતિ પણ દુર્ભાગ્યની એવી એક રજની આવી કે જેમાં આ લક્ષપ્રકાશી, ઓજસ્વી દીપક, પાવાપુર નગરીમાં માઝમ તે, એકાએક બુઝાઈ ગયે-નિર્વાણ પામે. જ્ઞાનને સ્વાભાવિક-દીપક બૂઝાતાં વિશ્વમાં અજ્ઞાન-અધકાર વ્યાપવા લાયો. એ અધકારને દૂર કરવા કૃત્રિમ દીપક પ્રગટાવવા પડ્યા. અને લે કે એને કહેવા લાગ્યા -દિવાળી– દી -પ-આ-વ-લિ ઓ વિરલ વિભૂતિ વિભુ મહાવીર! તારું મધુર નામ આજે પણ માનવ હૈયાની અમર વીણાના તારે ઝણઝણી રહ્યું છે ! = == Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034774
Book TitleBharatni Ek Viral Vibhuti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherJain Yuvak Mandal
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy