SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન પાર્શ્વનાથ : 39 મુનિને દેહ ત્યાં છુટી ગયો અને તેમને આત્મા સ્વર્ગના પંથે ઊપડી ગયે. આ તીર મારનાર ભીલ તીરની દિશામાં આવીને જુએ છે તે તીર તે બરાબર વાગ્યું હતું. પણ તેને તે આહાર માટે શિકાર જોઈ તે હતે. તે ન મળવાથી નિર્જીવ એવા મુનિના દેહ પ્રત્યે કેસહિત ધિક્કાર વ્યક્ત કરી ભીલ નિકાચિત કર્મબંધન કરી ત્યાંથી ચાલે ગયે. આયુષ્ય પૂર્ણ કરી, કરેલાં પાપને ભોગવવા તેના ગ્રસ્થાને પહોંચી ગયે. એક દેવલેકમાં અને બીજે નકલેકમાં. સાતમો ભવ: દેવલોક અને નરકલેક મરુભૂતિને જીવ હાથીના જન્મમાં સમ્યગદર્શન પ્રાપ્ત કરી પછીના દરેક જન્મમાં મોક્ષપંથની સીડીનાં સોપાને સર કરતે આગળ વધે છે. દેવલેકના સર્વ સુખભેગોને અને પુણ્ય યુગને પૂરે કરી લે છે. પરંતુ જ્ઞાન પ્રગટ થયું હેવાથી દેવલેકમાં પણ તે જીવની ઝંખના તે એક જ રહી કે સંસારથી મુક્ત થાઉં. આ ભાવનાને પૂર્ણ કરવા તે દેવલે કમાં સુખ હોવા છતાં મહાવિદેહ ક્ષેત્રમાં વિહરતા ભગવાન શ્રી સીમંધરસ્વામીની દેશના સાંભળી ભાવના કરે છે ને ઝંખે છે કે આ પુણ્યની કેદમાંથી ક્યારે છૂટે? મનુષ્યજન્મ પામું કે સંયમને ધારણ કરીને મુક્તિને સાધું? સંસારને દેશવટો આપી શકાય તેવા સંયમ–ચારિત્રની આરાધનાને સંગ દેવલેકમાં નથી. છતાં સમ્યગૃદૃષ્ટિ આત્માઓ પાસે જ્ઞાનધારાનું બળ હોવાથી તે જીવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034767
Book TitleBhagwan Parshwanath
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1987
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy