________________
તેમાંથી વિદેશીઓ વિગેરેને જોઈને સભ્યતા વિગેરે શિખ્યા છીએ, આધુનીકે આવું આવું અસંગત લખીને પિતાની યુતિને કેવળ પ્રદર્શન કરે છે. આધુનીક સાક્ષરો, વક્તાઓએ ખુબ યાદ રાખવું ઘટે કે પ્રાચીન વસ્તુઓને માત્ર કલ્પનાના રંગમાં ખેંચી કદાપિ કાલે ખોટી માની કે મનાવી નહિ શકાય, અર્થાત અહિં મારે કહેવાનો મતલબ એ છે–માત્ર ઉપલેક દષ્ટિએ વિચાર કરી પિતાના વિચારને જ માફક આવે તે જ સાચું અને અન્ય બેટું એવા ઉખન વિચારથી આધુનીકે [ સુધારકે ?] એ બચવું એ જ એક સૂચન
પ્રાચીનકાળમાં લખાયેલા કથાનકે કે વસ્તુકથને કેવળ ઉપાડી કાટેલા કે અતિશયોક્તિવાલા છે. એવી માન્યતાવાલા કે એવી અસંગત ક૯પના કરનારાઓ માટે આપણે દયા જ બતાવવી જોઈએ. કારણ કે “પુસિ: મurળ” પિતાની અલ્પબુદ્ધિ જયાં ન ચાલે તેને અસય કે અપ્રમાણિક માનવા લલચાઈ જવું એ તદન અનાન જન્ય ઘટના છે અર્થાત–પિતાની અજ્ઞાનતા જગજાહેર કરવા જેવું કર્તવ્ય છે. જેમ-પૂજ્યપાદ્દ ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશવિજયજી-ઉપાધ્યાય મહારાજે “
ના ૨૪ માં શાસ્ત્રાષ્ટકમાં કહ્યું છે કે – 'अष्टार्थऽनुधावन्त: शानदीपंविना नराः । प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे ॥१॥ જ–અવિવેકી મનુષ્ય શાસ્ત્રરૂપ દીપક સિવાય ચ વિના.
અદષ્ટ–નહિ દેખેલ-પરોક્ષ વસ્તુ પાછળ(નાના બાલકની જેમ)તા પગલે પગલે ખલના પામતા, ઠોકર ખાતા અતિ ખેદ પામે છે.
“શ્રી જેને સત્ય પ્રકાશ માસિકને કમાંક ૧૦૦ ગો તે વિકમ વિશેષાંક વિવેચનાત્મક લેખો અને સાધન સામગ્રીથી ભરપુર છે તે અભ્યાસીને ખાસ વિવેકપૂર્વક અવલોકન કરવા યોગ્ય છે. આ લીઃ–પૂજ્યપાદ શ્રી નેમિ-અમૃત-ખાન્તિચરણોમાસક વિ. સં. ૨૦૭૩ના
ભાદરવા સુદ ૮ સેમવાર મુનિ નિરંજનવિજય જૈન ઉપાશ્રય–જાવાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com