________________
ત્યાંથી બહાર જઈને સ્વયં પોતાની મેળે અવતાસકમાર દીક્ષા ગ્રહણ કરીને એજ દિવસે કંથારીકા-અરણ્યમાં કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા. ત્યાં રાત્રીના સમયે પૂર્વભવની પત્ની શીયાળણુએ તેમને જે રોષપૂર્વક મરણન્ત ઉપદ્રવ કરી પિતાને ભક્ષ્ય બનાવ્ય. શુભધ્યાન ધ્યાતા શ્રેષ્ઠી પુત્ર મરીને નલિની ગુમ વિમાનમાં દેવપણે ઉત્પન થયો. આચાર્ય ભગવન્ત પાસેથી પિતાના પુત્ર અવન્તીસુકુમારને અવશાન થયેલ જાને ભદ્રામાતા ૩૨ પુત્રવધૂઓ સહિત કંથારિકા અરણ્યમાં આવી, અને તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. બાદ અવન્તીસુકુમારની ૩૨ સ્ત્રીઓમાંથી એક સગર્ભા સ્ત્રી સિવાય ૩૧ પુત્ર વધૂઓ સહિત ભદ્રામાતાએ રાજવૈભવને ત્યાગી, પરમ કલ્યાણકારી પરમેશ્વરી રીક્ષાને ગ્રહણ કરી, પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. અનુક્રમે સગર્ભા પત્નીએ એક પુત્રરત્નને જન્મ આપે. પુત્રનું નામ મહાકાળ રાખવામાં આવ્યું. બીજની ચંદ્રકળાની જેમ વૃદ્ધિને પામતે તે બાળક બાળ વયને ઉલ્લંઘન કરી વનાવસ્થાને પ્રાપ્ત કરી. એકદા મહર્ષિ પાસેથી પિતાના પિતાને વૃત્તાન્ત સાંભળી મહાકાળકુમારે ગુરૂમહારાજના સદ્દઉપદેશથી જે સ્થાને અવનતીસુકુમાર કાઉસ્સગ ધ્યાને ઉભા રહી પિતાના ઈછીત થાનને પામ્યા, તેજ સ્થાને એક “મહાકાળ નામનું આલિસાન ભવ્ય મોટું મન્દિર બંધાવ્યું, અને તે મનિદરમાં પિતાની સ્મૃતી અર્થે શ્રી અવંતી પાર્શ્વનાથ ભગવંતના પ્રતિમાઓ
(૧) ૫. શુભશીલગણિ કૃત મૂલ વિક્રમચરિત્રમાં મહાકાલ નામનું મદિર અતિસુકુમારના માતાપિતાએ પુષ્કળ ધનને વ્યય કરી બંધાવ્યું એમ છે. પણ અન્ય સ્થાને પુત્રે મદિર બંધાવ્યું છે એવા પ્રકારના પણ વિશેષ ઉલ્લેખ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com