SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વૃક્ષો, મુસાફરી કરીને આવેલા અતિથિઓનું સ્વાગત કરી, પિતાના શીતલ વાયુવડે પથિકને સંતોષી માર્ગશ્રમ દૂર કરે છે. આ પ્રાચીન નારી પ્રથમ તીર્થકર શ્રીરૂષભદેવ ભગવન્તના પુત્ર અવંતિકુમારના નામથી પ્રસિદ્ધિ પામી છે. અનુક્રમે શ્રમણ ભગવન્ત શ્રી મહાવીર પરમાત્માના સમયે ત્યાં ચંદ્રપ્રદ્યોત રાજાનું શાસન ચાલતું હતું. ચંદ્રપ્રદ્યોત પછી અનુક્રમે નવરંદો, ચન્દ્રગુપ્ત, અશેક તથા જનધર્મને પરમ આરાધક મહારાજા સંપ્રતિ વિગેરે શાસનપતિઓ થયા કમેકરીને ત્યાં ગન્ધર્વસેનારાજ થયા, તેમને એક ભર્તુહરી અને બીજે આ વિક્રમાદિત્ય એમ બે પુત્રો હતા. એકદા ફૂલ રેગથી રાજાનું અકસ્માત મરણ થયું. આ અકસ્માત થયેલા રાજાના મરણથી ભર્તુહરી આદિ સર્વે ને અત્યંત ખેદ થયા. આ ખેદ નિવારવા માટે તથા રાજય સિંહાસન ઉપર પાટવી કુમાર ભર્તુહરીને બેસાડવા, મંત્રી આદિઓએ મળી મૃત્ય કાર્યથી પરવારીને ખુબજ ઉત્સવ પૂર્વક તેને રાજ્યાભિષેક કર્યો અને લઘુ બાંધવ વિક્રમાદિત્યને યુવરાજપદે સ્થાપન કર્યો. ભર્તુહરી રાજ્ય ગાદીએ આવ્યા પછી ન્યાય, નીતિપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા. એક વખતે પટરાણ અનંગ સેનાની ખટપટથી પરાક્રમી વિક્રમાદિત્યની અવજ્ઞા થવાથી યુવરાજ વિકમે “નમો હિ »િ આનીતિકારના કથનને અનુસરી એકાકી તરવાર લઈ પોતાના પહેલા વસે. અવંતીથી અવધૂતના વેશમાં ચાલી નીકળે. १) अथक एकस्मिन् मते गर्दमिलाद विक्रमस्योत्पत्तिरिति मन्यत: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy