________________
-
-
-
-
-
-
--
સદ્દગુરૂને સમાગમ કરે એ મહા રસાયણ છે.
क २६ વર્ષ પૂરાં થતાં ચરમ તીર્થપતિ પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણદિને સૂરીશ્વરજી પરલોકના પવિત્ર પથે સંચર્યા. પિતાની જન્મભૂમિમાં જ કાળધર્મ અને જન્મના દિવસે જ અગ્નિદાહ. ભારે વિરલ એ ઘટના !
यस्य कीर्तिर्जीवति स सदा जीवति
સ્વ. સૂરીશ્વરજીના પુણ્યશાલી આત્માને આપણે સહુ વંદન કરીએ અને તેઓશ્રીની પવિત્ર સ્મૃતિની સામે પ્રતિજ્ઞા કરીએ કે–તેઓએ આરંભેલા કાર્યો જૈન સંઘ પૂરાં કરશે.
ધર્મસેવા અને ધર્મભક્તિના માર્ગે આપણે આગેકદમ ભરવા એજ સ્વ. સૂરીશ્વરજીને અંજલિ આપવાને સાચે માર્ગ છે.
સંપાદક—મુનિ નિરંજનવિજય
vvvvvvvvvvvv
શ્રી ગુરુસ્તુતિ
(ભુજંગી છંદ) અહો રોગ ને ક્ષેમના આપનારા,
તમે નાથ જા તારનારા અમારા પ્રત્યે નેમિસૂરીશ શૌભાગ્યશાલી,
નમું શ્રી ગુરુ માયથી બ્રહ્મચારી ૧૪ તમારા ગુણને નહિ પાર આવે, | વિનો શક્તિએ તે ગયા કેમ જાશે ? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમાશ,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી ૨૪ લહી ગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com