SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સારાં પુસ્તકોમાં સુંદર પ્રેરણા અને અગાધ શક્તિ હોય છે. ૧૯ અથતુ એનું આબેહૂબ વર્ણન કરવા કેઈ મહાન સમર્થ કવિ જોઈએ એટલે કે તે સંઘને સાક્ષાત નિહાળનાર જેઓ ભાગ્યશાલિ થયા છે. તેજ જાણી શકયા છે. જે તે સંઘમાં જનાર યાત્રાળુના મુખે તે સંઘનું વર્ણન ઘડીભર બેસીને સાંભળે તે હરકે માનવી રોમાંચિત થયા વગર ન જ રહી શકે? જીવન વણાયેલ છે તેમના ઘણુ ગુણે આપણે આદરણીય છે, રિસમ્રાના સપદેશથી ખંભાત, કાપરડાજી વિગેરે જિર્ણોદ્ધાર અને પુસ્તક પ્રકાશનમાં લાખ રૂપીયા તેમને ખર્ચાયા છે તેમજ સાધર્મિક બધુઓની ભકિતમાં તથા પરોપકાર, અનુકમાદિ કાર્યોમાં ધનને. સારો વ્યય કર્યો છે અને હાલ પણ ઉત્સાહભેર કાર છે. તેઓ પૂજ્યપાદ શાસનસમા ગુરૂમહારાજ ને જાવા જઈ (આવી) ને સંધ માટે અત્યંત ભકિતપૂર્ણ ખુબ આગ્રહથી વિનંતી કરી મારવાડમાં વિચારવા બાબત કાર્યક્રમ મેકુ રખાવીને ખાર સંધ માટે અમદાવાદ લાવ્યા હતા. (૬) ધને યત્કિંચિત વર્ણન –વિક્રમસંવત ૧૯૯૧ના માસર વદી ૧૦ ને શુભ દિવસે અમદાવાદ શાહીબાગ શેઠના રહેવાના બંગલાથી ઘણુ ઠાઠમાઠ સાથે સંઘને પ્રયાણ થયેલ, સંઘને વડે અપૂર્વ સાજ સાથે લગભગ ત્રણેક કલા અમદાવાદ શહેરમાં ફરી અંધ “જેન સોસાયટી'માં ત્રણ દિવસની સ્થિરતા કરી ત્યાંથી સર્વ લે સન્માનીત કરાતા સંધ ૩૨ મુકામે શ્રી ગીરનાર મહાતીર્થે પહેાં હતો. અને શ્રી ગીરનારજી ઉપર પૂરા “શાસનસમ્રાટું શ્રીમદ્ વિજાયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર હસ્તામલથી અપૂર્વ ઠા પૂર્વક મહા સુદ ચોથે માળ પહેરી હતી તે અવસરે જુનાગમાં ૧૬૦૦૦ હજાર લગભગ માનવ મેદની એકત્ર થઈ હતી, સંધવીણ તરફથી સારી સખાવત કરાઈ હતી, ત્યાં (જુનાગઢ) થી ૯ મુકામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy