SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ નાકરે / હાટક છે. ૧. તાલ, કંસાલ, મૃદંગ બજાવત, દેતા અઢળક દાન રે ! નરનારી જીન ગુણ ગાવત આવે, જીન મંદિર બહુ માન રે I હાટક | ૨ પ્રભુ આગે નૈવેધ ઠવીને અણહારી પદ માગે રે, પુદ્ગલ ભાવ અનાદિની ઇહા ટાળી ભજે પ્રભુ રાગેરે | હાટક | ૩ | સગભય વારક સાતમી પૂજા, કરતાં ગઈ સગવારી રે, વીર કહે હલી નૃપ સુર સુખથી સાતમે ભવ શિવ નારી , હાટક | ૪ | ભાવાર્થ–સેનાને થાળ પકવાન્ન, ભાત, તથા દાળ, શાક એમ પાકથી પૂરી, જેમ તેમાં રસ અને અમૃત સ્વાદ રહ્યાં છે, તેમ તેથી અનુભવના રસને સંચતાં અમૃતનું પદ જે સ્વર્ગ તેને વરીએ-પ્રાપ્ત કરીએ. તાલખંજરી મૃદંગ બજાવતાં, અઢળક દાન આપતાં, સ્ત્રી પુરૂષે બહુ માનને ચગ્ય જન પ્રભુ, તેમના મંદિરમાં તેમના ગુણોનું સ્તવન કરતાં આવવું. પુદગલભાવભેગી જે અનાદિની ઈચ્છા, તે ટાળી પ્રભુના રાગને-પ્રીતિને ભજે. સાત ભય હરનારી આ સાતમી પૂજા કરતાં સાતમી ગતિ મળે છે. વીરવિજયજી કહે છે કે, જે કરવાથી હલી નૃ૫ દેવના જેવા સુખને અનુભવ કરતાં સાતમે ભવે શિવ નારી-મુક્તિને પામ્યા હતા. ક્યા—ભરત ક્ષેત્રમાં ક્ષેમા નગરી છે, તે નગરીમાં સૂરસેન રાજા રાજ્ય કરે છે. પૂર્વે ધન્યા નામની નગરીમાં તે રાજાના વંશમાં ધીર અને સવમાં પ્રખ્યાત એ સિંહદવજ નામે રાજા થઈ ગયે. એક સમયે કઈ એક મહર્ષિ તે નગરીમાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034756
Book TitleVeervijayji Krut Ashtaprakari Puja
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSorath Vanthali Jain Vidyashala
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy