SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ભાવાર્થ–નિર્વેદી પ્રભુ પાસે પવિત્ર અને રસવાળું નૈવેદ્ય સેનાના થાળમાં વિવિધ ભાતિનાં પકવા ભરી મૂકે. ઢાળ, (રાગ કાશે.) પુરૂષોત્તમ ગુણખાણી હ પારગ પુરૂષોત્તમ ગુણખાણ, એ ટેક. હવે નૈવેદ્ય રસાળ ઠવીજે, પ્રભુ આગળ ભવિ પ્રાણુ, મરકી અમૃતપાક પતાસાં, ફેણી સરસ સોહાણું હે ! પારગ પુરૂ. ૧ લાખણુસાઈ મગદળ સાટા ઘેબર થાળ ભરાણી, સેવ કંસારને સક્ક૨૫ારા પેંડા બરફી આણી | પારગ પુરૂ | ૨ | ખાજાં ખુરમાં ખીર ખાંડ વૃત, પાપડ પૂરી વખાણી, મોતિયા કલિસાર ને ડેઠાં એમ પકવાન્ન મિલાણી હે પારગ પુરૂ ૩ પ્રભુ પુર ઢોઈ કરો દુઃખ હાણી માગે જોડી પાણી, પતિતપાવન જન મુજને દીજે અણુહારી શિવ રાણી હે પારગ પુરૂ. ૪ ભાવાર્થ પારગ-મુક્તિએ ગયેલા પુરૂષોત્તમ ગુણેની ખા. પણ છે, તે પ્રભુ આગળ હે ભવિ! હવે રસાળ નૈવેદ્ય મૂકજે. મરકી, અમૃતપાક, પતાસાં, રસવાલી સુંદર ફેણ, લાખણુસાઈ, મગદળ, સાટા, ઘેબર થાળ ભરી, સેવ, કંસાર, સક્કરપારા, પેડા, બરફી આણને, ખાજા પૂરમા, ખીર, ખાંડ, ઘી, અને વખાણવા લાયક પાપડ, પૂરી, મેલૈયા, કળસાર, ડેઠાં, એમ પકવા મેળવીને પ્રભુની સામે ધરી દુઃખની હાની નાશ કરે-હાથ જોડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034756
Book TitleVeervijayji Krut Ashtaprakari Puja
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSorath Vanthali Jain Vidyashala
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy