SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન–જેમ અંધારામાં પડી ગયેલી વસ્તુ દીવાના પ્રકાશથી ખેળી કઢાય છે, તેમ કૈવલ્યરૂપી રત જે અજ્ઞાનરૂપી અંધકારમાં બેવાયું છે, તેને અનુભવ-જ્ઞાન દીપકથી ખોળી કાઢવું, એવી ભાવનાને-ઉદેશને અવલંબી આ પાંચમી દીપક પૂજાને પ્રબંધ છે. હાળ. (રાગ પૂર્વી,) દીપકી જેતી બની નવ રંગા, દીન દયાલકે દાહિણ અંગા દીપ || રયણ જડિત વર્તુલભાજનમે, ધેનુ વિષ ભરીએ ઉછરંગા દીપ | ૧ પ્રાણુ ઉગારણ કારણ ફાનસ, કરીયે ક્યું નવિ આય પતંગા ! દીપા ઝગમળ જ્યોતિ શું દીપક ધરીએ, અનુભવ દીપક સમકિત સંગા ! દીપ | ૨ જીનમંદિર જઈ દીપ પ્રગટ કરિ, આશય શુદ્ધ વિમળ જળ ગંગા દીપળા ધ્યાન વિમળ કરતાં ભવિ નાસે, દીપ વિરાજથી મોહ ભુજંગા | ય | ૩ | તિમ મિથ્યાત્વ તિમિરકું હરિયે, શાર્વર તમ હર વ્યોમ પતંગા દીપ૦ ગેઈન દેખત નાસત તરકર ન્યું છન દર્શન જત અનંગા છે દી૫૦ | ૪. ભાવાર્થ-દીનદયાળા જીનપ્રભુની પ્રતિમાના જમણા અંગ તરફ જળહળતી દીવાની જાતિ રન જડિત મેળ પાત્રમાં ગાયનું ઘી ઉછરંગથી પૂરી પ્રગટવી u ૧ પ્રાણીઓને ઉગારવાના કારણે કાનમાં તે કરવો, તેથી પતંગ-કુદાં તેમાં આવી પડે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034756
Book TitleVeervijayji Krut Ashtaprakari Puja
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSorath Vanthali Jain Vidyashala
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy