________________
d
અસમાનતા.
-
જ નહિ; પણ તમે તેમનાથી ઉતરતી છે: હલકી છે અને ખળહીન છે, એમ તમે માની રહ્યાં છે। અને સ્વાર્થા ધ પુરૂષા તમારી અજ્ઞાનતાના લાભ લઇને તમને મનાવી રહ્યા છે!હવે તેા આ અર્થશૂન્ય, અકુદરતી અને એકાંતપક્ષપાતી માન્યતા તમારે અભરાઈમાં જ મૂકવાની જરૂર છે. તમે નક્કી માનજો કે, તમે પુરૂષાથી જરા પણ ઉતરતી નથી, હલકી નથી અને મળહીન પણ નથી. અરે ! ભુતકાળના ઇતિહાસમાં અમર નામ કરી ગયેલી તમારી જ મ્હેનાના દાખલાઓ તપાસી જોશેા તા સહજ જણાશે કે, તેમણે અનેક કાર્યોમાં પેાતાની મહત્તા બતાવી છે, ઉચ્ચતા બતાવી છે અને બહાદૂરી પણ બતાવી છે.
મ્હેના, પુરૂષામાં અને તમારામાં ચૈતન્યતત્ત્વ યા આત્મતત્ત્વ એક સમાનજ છે, તે તત્ત્વના વિકાસથી કિવા ખીલવણીથી તેમણે જે મહાભારત કાર્યો કર્યો છે, તેવાંજ [ નહિ કે તેથી જરાએ ઉત રતાં ] કાર્યો તમે પણ કરી શકે છે. આર્યાવર્ત ના ભૂતકાળના ઇતિહાસ આજે પણ એ વાતની સાક્ષી પૂરો રહેલા છે.
મ્હેના, મને લાગે છે કે, તમારી હાલત પેલાં બકરાંનાં ટોળામાં રહેલાં સિંહણના બચ્ચાં સરખી થઇ રહી છે. એક સિંહનુ પણ બચ્ચુ હતું, તેને વર્ષોથી બકરાંનાં ટાળામાં ઉછેરવામાં આવ્યુ, તેનુ પરિણામ એ આવ્યુ કે, પોતે કાણું છે, તેનું તેને ભાન જ રહ્યું નહિં, હું સિ ંહણનુ બચ્ચુ છુ તે ભૂલી જઇ પોતાને અકર્ માનવા લાગી ગયું, તે એટલે સુધી કે, તેનાં અંગેાપાંગ બકરાંને મળતાં નહેાતાં આવતાં તે જેવા છતાં તે પાતે કબુલ કરતુ નહાતુ .
મ્હેના, હું નથી કહેતા, કિવા અમે નથી કહેતા, પણ ખુદ શાસ્ત્રો કહે છે કે સ્ત્રીએ ! તમે મહા શક્તિ સ્વરૂપ છે.” તમેજ પાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com