________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
~~
-
~~~
અમારાં બાળકને તે જરૂર કેળવણું” એ એકપક્ષીય નિરાશાવાદ ધારણ કરશો નહિ. તમારા બાળકને તે જ્ઞાનના અને સદાચારના ઉચ્ચપ્રદેશ સુધી પહોંચાડવાં એ તે તમારી ફરજ છે, અને તેમ હોઈને તમે તે જરૂર બજાવશે, પરંતુ જ્ઞાનનાં સાધનરૂપ ગણાતાં માસિકનું વાચન, વર્તમાનપત્રનું વાચન, સંસ્કારી અને અનુભવી સ્ત્રી-પુરૂષને સમાગમ, જાહેર ભાષ
નો લાભ અને સ્વયં વિચારણા વગેરેથી અજ્ઞાનતા દૂર કરવાનું વત જીવનપર્યત માટે લેવાનું છે, એમ કરવાથી જ અજ્ઞાન. તાના આ વિક્ટ પ્રશ્નને નકાલ લાવવામાં કેટલેક અંશે સફળતા મેળવશે.
હેને, તમારામાંની કેટલીક બહેનની અજ્ઞાનતા એટલે સુધી જોઈ શકું છું કે, મુંબઈ કે કલકત્તા જેવાં શહેરમાં તમને રસ્તાઓનું પણ જ્ઞાન નહિ હોવાથી તમે ગુમ થઈ જાઓ છો ! ભૂલાં પડી જાઓ છે ! અને પરિણામે કોઈ નરપિશાચના ભેગા થઈ પડો છો !!!
મુંબઈ અને કલકત્તા જેવાં શહેરમાં ભાગ્યયોગે કાયમને વસવાટ કર્યો હોય છતાં કેટલીક હેનને શહેરના ક્યા કયા મુખ્ય રસ્તાઓ છે તેનું પણ ઘણું ઘણું જ્ઞાન હોય છે. ક્યી ટ્રામને ક નંબર છે, અને તે ક્યાંથી ઉપડી ને કયાં સુધી જાય છે. ક્યી મોટર બસ કયાંથી ઉપડે છે અને ક્યાં સુધી જાય છે. રેલવેની બ્રિટને નંબર, પૈસા, માઇલ તારીખ અને તે કયાંથી ક્યાં સુધી ચાલે તેવી છે વગેરે વર્તમાન સમયમાં જાણવા ગ્ય બાબતનું સાન પણ તમને થતું હોય છે. ધારો કે તમારે કાશિત્ એકલા લાંબી મુસાફરી કરવાને પ્રસંગ આવ્યે હોય ત્યારે મુસાફરી દરમ્યાન ત્યારે તમે મને પૂછે છે ત્યારે જાણી શકે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com