________________
m
भोज्येषु माता.
Of
ગૃહરાજ્યમાં ભાજન પ્રસંગે ગૃહરાજ્ઞીના જે દરજજો છે, તે એક માતા તરીકેના છે. એક માતા પેાતાનાં સંતાનાને જે ખારાક આપે છે. તે પથ્ય અને હિતકર થાય તેવાજ આપે છે. ભેાજનપ્રસંગ એ ગૃહરાજ્યના એક અતિ અગત્યના પ્રસંગ છે, જો આ પ્રસંગની ઉચિત સભાળ લેવામાં આવતી નથી તે તેનું પરિણામ ઘણ હાનિકારક આવે છે.
એ સત્યજ વાત છે કે ભાજનનું તંત્ર જેના હાથમાં રહેલુ હોય છે તેના જ હાથમાં આખા કુટુંબના મનુષ્યાનું જીવનત ંત્ર પશુ રહેલુ હાય છે. કારણ કે તેમને જેવા ખારાક તૈયાર કરીને આાપવામાં આવે તેવા ગુણ-દોષ “જેવા આહાર તેવા એડકાર” નિયમ પ્રમાણે ઉત્પન્ન થવા પામે છે, એ નિર્વિવાદ વાત છે.
લેાજનપ્રસંગમાં એક આય ગૃહિણીને માતૃધર્મનાં પદ ઉપર એટલા માટેજ મૂકવામાં આવે છે કે, તે પદ પૂર્ણ જવાબ દારીવાળુ છે. àાજન અને તેનાં પરિણામ એ પ્રશ્ન વિષે એટલે વિચાર એક આ માતા કરતી હશે તેના સામા ભાગે પણ બીજાએ ભાગ્યેજ વિચાર કરતા હશે.
ઊાજનપ્રસંગે ગૃહરાજ્ઞીને માતાનું સ્થાન આપવાનું એક કારણ એ પણ છે કે, એક ગાય માતા માજનના પ્રસંગ જેવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com