________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
૩૫
નદી સ્વભાવ.
કુમારિકાએ પોતાને સ્વભાવ આનંદી રાખવો જોઈએ. તેવા સ્વભાવવાળી કુમારિકાઓ બધાને હાલી લાગે છે, આનંદી સ્વભાવ ધારણ કરે એ મનુષ્ય માત્રને જ્યારે
હિતકર છે તે કુમારિકાને કેમ ન હોય ? ૨. તમારા સ્વભાવને એવી રીતે કેળ કે, જેથી તે નિરંકુશ
બની જઈ ગુસ્સો કરતાં ન શીખે, તમારૂં મુખકમળ પ્રસન્ન રાખો, જેનું મુખકમળ શોકવડે કરમાયેલું જણાય છે તેની
સાથે કઈ વાતચીત કરવા પણ ઈચછતું નથી. 2. આનંદી સ્વભાવ ધારણ કરનારી કુમારિકાએ પોતાના
પરિચયમાં આવનાર સર્વ તરફ આનંદમય વાતાવરણ વિસ્તારી શકે છે, એ કારણથી આનંદી સ્વભાવ એ કુમારિ.
કાઓનું ભૂષણ છે. ૪. આનંદી સ્વભાવ કે ખુશમિજાજ રાખવાથી ચહેરો હંમેશ પ્રહિત રહે છે. એટલું જ નહિ પણ એ ગુણ તન અને
મનપર પણ બહુ સુંદર અસર કરવા શક્તિમાન થાય છે. ૫ સદા સર્વદા શોકમગ્ન રહેનાર સ્ત્રીઓને કે બળીયલ સ્વ
ભાવની કુમારિકાઓને પરિચય જ ન કરશે, કારણ કે તે પરિચય ભવિષ્યમાં ધીમે ધીમે તમારા પર પણ અસર કરવા આગળ ધપD.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com