________________
પ્રસ્તાવના.
કૌમાર્ય, યૌવન અને સ્ત્રી-જીવનના વિવિધ ધર્મો રજુ કરતું હોવાથી જ આ પુસ્તકનું નામ આર્યસ્ત્રીઓના ધર્મો રાખવામાં આવ્યું છે.
ભાઈશ્રી શાહે કેટલાંક વર્ષો ઉપર ગૂજરીમાતાનાં કેવળ ચરણે ધરેલાં જ નહિ પરંતુ તેની પ્રીતિને પાત્ર પણ થયેલાં કુમારિકાધર્મ, ધર્મપત્ની અને સીજીવન એ ત્રણે નાનકડાં પુરતોને આમાં સમાવેશ કરવામાં આવેલ છે. - આજની કુમારિકાઓ એ આવતીકાલની ગ્રહદેવીઓ હોઇને તેમનાં જીવનને આદર્શ બનાવતું એકાદ પુસ્તક પ્રકટ કરવાની અભિલાષા હતી, તેવામાં મારાં પા ભાભુને અને માતુશ્રીને દુદેવે અકાલ સ્વર્ગવાસ થતાં તેઓનાં પુણ્યસ્મરણનિમિત્તે આ પુસ્તક પ્રકટ કરવાને આજે સુખ પ્રાપ્ત થાય છે.
આ પુસ્તકના ત્રણે વિભાગે કમસર કુમારિકા, પરિણતિ અને તે પછીનાં જીવન ઉપર લેક પ્રકાશ પાડે તેવા છે, તેથી આયા રહે છે કે, નવગુજરાતની કુમારિકાઓ તેમજ યુવતિઓ આ પુસ્તકમાં દર્શાવેલા
ને અભ્યાસ કરી ને આચારમાં ઉતારશે તે પિતાનું જીવન ખરેખર વર્ષમય તેમજ સુખમય બનાવશે.
તા. ૧-૬-૯ શનિવાર. મા શેરી, ભાવનગર. !
ચંદનન મગનલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com