________________
શીલ
જીવનની દરેક ક્રિયા પદ્ધતિસર કરવાની ટેવ પાડે.
આશય અને પદ્ધતિને અનુસરીને જીવન જીવે તે જ આર્ય અને આર્યા.
ખરા અર્થમાં પ્રજોત્પત્તિને વેગ્ય ન હોય એવાં પાત્રને લગ્નની ખમદારીમાં હમનાર વડીલે અને એ લગ્નની ક્રિયા કરનાર બ્રાહ્મણ એમના કરતાં વધુ વ્હોટા ખૂની દુનિયામાં શોધ્યા હાથ નહિ લાગે.
પ્રથમ હમારી કાયાને, મનને, બુદ્ધિને, વ્યક્તિત્વને બરાબર ઘડો: પછી જ બાળક ઘડવાની જોખમદારી વહારજે.
લગ્ન વિષયતૃપ્તિને હકકે આપે છે એવું માનનારાં સ્ત્રી-પુરુષે નરકના જીવડા છે અને માતૃભૂમિના શત્રુ છે.
કિમતીમાં કિમતી બળોને ક્ષણિક તરંગ ખાતર વ્યય કરનાર સ્ત્રી-પુરુષ મહટામાં મહેટા જુગારી કરતાં વધારે ઉડાઉ અને ગુન્હેગાર છે.
સશક્ત સ્ત્રી-પુરુષથી થતી પ્રજોત્પત્તિ પુણ્યકાર્ય છે. અશક્ત સ્ત્રી-પુરુષનું કામસેવન મહા પાપકાર્ય છે.
બાળઉછેર અને ગૃહવ્યવસ્થા શિખ્યા પહેલાંનું પરણવું પિતાના હાથે નરક માંગી લેવા બરાબર છે.
સુખ અને વિલાસની ગરજ હેય તેણે ગમે તેટલા મોટા વારસાને એક બાજુએ રાખીને પોતાના પતિની આવક પર જ જીવન જીવવાની ટેક રાખવી ઘટે.
ગરીબ, મધ્યમ તેમ જ શ્રીમંત સ્થિતિની સ્ત્રીએ રસોઈનું, કપડાં શીવવાનું, બાળઉછેરનું, તનદુરસ્તીના સામાન્ય નિયમનું, અકસ્માત્ પ્રસંગે લેવા ગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com