________________
ભાષણો પિતે તૈયાર કરી આપીને તે દ્વારા પિતાના વિચારે તેમજ મંતવ્યો સમાજ સમક્ષ રજૂ કરી પ્રગતિ સાધવાના અનેક પ્રયાસે તેઓ કરી ચૂક્યા હતા; અનેક નવી સંસ્થાઓને જન્મ આખ્યો હતો અને કેટલીય સંસ્થાઓને ઉભાવીને હેના નિભાવ માટે હજારોની રકમ આપવામાં પાછી પાની કરી હતી; ભાગીદારી તેમજ સ્વતંત્ર વેપારના ખેડાણદ્વારા વ્યાપારપદ્ધતિ તેમજ વ્યાપારનીતિનું હાર્દ સમજવા તેઓએ પૂરત શ્રમ લીધા હતા; હિંદના ઘણુંખરા ભાગોમાં તેમજ યુરોપમાં ભ્રમણ કરીને લેકિનાં માનને અભ્યાસ કર્યો હતો, જેલ અને રાજમહેલ, ગરીબ તેમજ શ્રીમંત, મહારાજાઓ તેમજ મહારાજે (ધર્મગુરૂઓ), ગુન્હેગાર તેમજ ન્યાયાધીશો, ન્યાય, નીતિ અને ધર્મને નામે ચાલતાં ફારસે ટૂંકમાં સામાજિક, ધાર્મિક અને રાજકીય બાબતોને લગતાં અનેક પ્રસંગોમાં પિતે આવીને–એવા પ્રસંગમાં પોતે મૂકાઈને એ સઘળાના પડદાઓ ચીરીચીરીને હેમનું નામ સ્વરૂપમાં નિહાળ્યું હતું. પરિણામે જાહેરજીવન તેમજ વિચારક તરીકેના જીવને હેમના નિરંતર અજબગજબના ભાગ લીધા કર્યા હતા. આ સઘળામાંથી મળેલા અનુભવ તેમજ જેનિઝમ, થિએસૈકી, ન્યુટ, નિશૈઅન અને વેદાંતની ફિલસૂફીઃ ઇત્યાદિનો પૂરે પરિચય સાધવાનું પરિણામઃ ટૂંકમાં એ સઘળાનું દહન તે આ “આર્યધર્મનું પુસ્તક.
આજથી બાર વર્ષ પહેલાં “વીસમી સદીના હિંદ માટે રાષ્ટ્રિય ગીતા” તરીકે ઓળખાવેલા એમના “મહ–ર રહેતા દવા” નામના. પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી વા. મો. શાહનું હૃદય બોલી ગયું છે કે –
“મહે જે જે સાહિત્ય વાંચ્યું છે, જે જે વિચારો વિચાય છે, જે જે અનુભવ કર્યો છે : તે સર્વ મહને એક જ કામ પાછળ
વાગવા પ્રેરે છે, જીદગીમાં એક જ કર્તવ્ય હોય એમ નિરંતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com