________________
૨૯
સાયન્સની નિષ્ઠુરતા પણ છે. અને તેથી યુરેાપી પ્રજાને તે વધારે અનુકૂળ થાય એ સ્વાભાવિક છે, પણ હિંદ જો ધમ ગુમાવશે તે જંગલી–રાક્ષસી જ–બની જશે. એના અનિયત્રિત માનસને કાબૂમાં રાખનારી એ એકની એક ચીજ નાબૂદ થાય એ એના વિકાસને અને મુકિતને માટે નહિ છવાજોગ છે. પણ હિંદ એના અતિધર્મોને લીધે જ ધર્મના નાશ કરી બેસશે તે। કાણુ અટકાવી શકશે?
અધ્યાસાનાં––પાપાનાં——દળીઆં હિંદી માનસમાં એટલાં જામી ગયાં છે કે, મ્હને તે દળીમમાંથી અંશે છૂટતાં ૩૫ વર્ષ મનનરૂપી તપમાં ગાળવાં પડયાં. મ્હે જે અનુભવ આજે—વગર સહાયે— મેળબ્યા તે હું ખીજાને ૬ માસમાં આપી શકું. તે એવા કાઇ ૧૭ વર્ષની વયે મળ્યે હાત તે મ્હારાં ૩૫ વર્ષો બચત અને તે ૩૫ વર્ષમાં મ્હેં કેટલીએ શક્તિ મેળવી હાત. મ્હારૂં આ નુકસાન ધ`ગુરૂએ અને ધગ્ર ંથેાના ફાટેલા રાફડાને અભારી છે. હું એમને જીવતાં સુધી શાપ દઈશ, છાપરે છાપરે એમને માટે શાપ લખીશ, દમબદમ એમને બદદુવા દઇશઃ એ મ્હારા જાપ છે-એ મ્હારૂં ધ્યાન છે. એથી લાકા ચેતશે, જાગશે, નવાં ચક્ષુ પામશે. જૂની મૂત્તિએ માત્રનેા ભાગી ભૂકા થશે. એથી મ્હારૂં નહિ તા લાખા–ક્રોડા હિંદીઓ પૈકીના એકાદની સામી પેઢીના સંતાનનું કલ્યાણ થશે તે મ્હારૂં જ કલ્યાણ છે. મ્હને જૈના અને હિંદુએ કહે છે તે સિદ્ધશીલા અને વૈકુડ હગવાય નથી જોઈતું. અહીં જ વૈકુ છેઃ એકાદ પણુ કાઇ જાગતા થાય તે એને જોવાથી જ મ્હારૂં વૈકુંઠ છે. મા. મા, શાહ
Ο
ઘાટકાપર
વા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com