________________
સ્વ. શ્રી વી. એ. શાહનું અંતિમ પુસ્તક 988888888888888888888888888888888888888888
વા. એ. શાહ” ગ્રંથમાળા મણકે ચેથો
આર્ય ધર્મ
– અથવા =
વીસમી સદીના આર્ય અને આ ઘડનાર સરકાર
ज्य्हां धर्म छे, लहां ज स्वराज्य छे. कोईनु पण पतन जेथी थाय ते पाप. कोइने पण निर्मळ करे - उन्नत करे ते पुण्य. __ दान, शील, तप अने भावनानुं यथार्थ सेवन ते मुक्ति. मुक्ति दरेक मनुष्य आ भवमां ज अने पोते ज मेळवी शके छे.
લેખકઃ સ્વ. વા ડી લા લ મો તી લા લ શાહ મધુમક્ષિકા, સંસારમાં સુખ કહાં છે ? મૃત્યુના મહેમાં, અસહકાર, પિોલિટિકલ ગીતા, મસ્તવિલાસ, જૈન દીક્ષા, નગ્નસત્ય,
મુંઝાઇ પડેલી દુનિયા, એક આદિના લેખક: સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ (બૅડી ગહાઉસ) ના : સ્થાપક: વિવિધ જૈન કૉન્ફરન્સના પ્રમુખઃ “જૈનહિતેચ્છુ માસિક, ‘હિંદી જેનહિતેચ્છું પાક્ષિક અને “જૈન સમાચાર' સાપ્તાહિક પત્રના તંત્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com