________________
દેવચંદ કે હૈ ઇંદ, પરમ આનંદકંદ, અક્ષય સમાધિ વૃદ, સમતા કે કંત હૈ. ૪
(જિન ભાલ વર્ણન) પદ, રાગ-નાયકી. જિનાજી! તેરા ભાલ વિશાલા. સિત અષ્ટમી શશિ સમ સુપ્રકાશા, શીતળને અણિયાલા. જિનજી ૧ ઉત્તમ જનકે સિદ્ધશિલાકા, અનુભવ હેતુ ઉરાલા; સમક્તિ બીજ અંકુર વૃદ્ધિકા, એહ અમલ આલવાલા. જિનજી. ૨ સાધકકો સંજમ તરુ રોપણ, એહજ અનુભવ થાલા. વળી રેખા નરપતિ સુરપતિક, હિત ઉપદેશ પ્રણાલા. જિનજી. ૩ ઊર્ધ્વતિલક રેખા યુગ સહે, ઉપશમ જલધિ ઉછાલા, દેવંચક પ્રભુ ભાલ અનુપમ, સમતા સવર પાલા. જિનજી. ૪
(જિન ભૂ વર્ણન) પદ. રાગ–સારંગ. અતિ નીકે ભૂજિનરાજ કે (૨) અંક રત્ન ઘુતિ સબ હારી, શ્યામ સુકેમળ નાજુકે...અતિ ૧ મેહ મદન અરિ વિજય કરકે, માનુ કૃપાણ સુસાજકે. અતિ, ૨ કર્મ કટક નિવારનકે ઘન, ધનુષ વિવેક સુરાજ કે અતિ. ૩ ભ્રમર પંક્તિ મુખકજ રસ લીની, અંકૂરે ગુણ રાજકે...અતિ૪ દેવચંદ્રભવજલધિ તરનકો, સઢ એ શ્યામ જહાજ કે....અતિ પ
(જિન નયન વર્ણન) પદ, રાગ-કનડો. નીકે નયન તુમારે હે જીન છે. (૨) સકલ વિશેષ સામાન્ય વિલેકને, માનું ધય ગુણ સારે. હે જિનજી૧ નિસ્પૃહતા પ્રભુતાકે ભાજન, ભવિમું લાગત પ્યારે. હે જિન ૨ સમતા મોહન ખહન મમતા, અતિ તીખે અણિયારે. હે જિન. ૩
* કયારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com