________________
.: ૪૯ :.
હેય આદેય ત્રિભુવન ગણે સાધુ જે, ક્ષય કરે પુણ્યને પાપ કરે; આત્મ આનંદ સ્યાદ્વાદથી વિષયને વિષ ગણું ભંજતા કર્મ ઘેરે. મ૦ ૮ કાર્ય સંસારના સાધતા જ્ઞાન વિણ, જગતમેં એહવા બહુત દીસે, કાપી ભવ દુઃખ વલી જ્ઞાન જલ ઝીલતા,
એહવા સાધ દેય તીન દસે. મ. ૯ બડે પ્રાસાદમેં નરમ પયંક પર, રાત જે પઢતા નારી સંગે, તેહ ગિરિકંદરા કઠીન શિલા પરે, રહે નિત જાગતા ધ્યાન રંગે. મહ૧૦ ચિત્ત થિર રાગ ને દ્વેષને ક્ષય કરો, જીપ ઇંદ્રિય આરંભ છોડી; જ્ઞાન ઉદ્દીપના થકી આનંદમય, દેખી નિજ દેવને કર્મ મેડી. મ૦૧૧ છોડી પરસંગ આત્મા ભણુ સિદ્ધ સમ, ધ્યાવતા સુમતિનું મહ વારે; આત્મ સ્વભાવ ગત જગત સહુ અન્ય ગણું,
જ્ઞાનનિધિ મેક્ષ લક્ષમી સુધારે. મહા. ૧૨ તત્વચિંતા કરે વિષયને પરિહરે, સ્વહિતનિજ જ્ઞાન આનંદદરીએ; સુમતિ સંયુક્ત તપ ધ્યાન સંયમ સહિત,
એહવે સાધ ચારિત્ર ભરીયે. મ૧૩ એહવા પંડિતો વચન રચના થકી, નિત થશે આત્મને બહુત એસા, શુદ્ધ અનુભૂતિ આનંદસ્ રાચીયા, કટે ભવ પાસ દુરલંભ તેસા મ૦૧૪ એહવા યોગધારી જિકે મુનિવર, ધ્યાન નિશ્ચલ તે કેઈજ રાખે; ધ્યાન ને વેગ અણુગની એ કથા,ગ્રંથ અનુસાર દેવચંદ્રભાબે મ૦ ૧
પત્રાંક
શુદ્ધિપત્રક. લીટી અશુદ્ધ
જળ
ઘન નિજ ૧૭. પજતુન્ન
શુદ્ધ જેમ જળ
ઘન પજજુન્ન
કo
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com