________________
: ૩૯ :
અપવાદે પર વંચકતાદિકા રે, એ માયા પરિણામ ઉગે નિજ ગુણની વંચના ૨, પરભાવે વિશ્રામ. સાધક. ૫ સાતે વરજી અપવાદે આર્જવી રે, ન કરે કપટ કષાય; આતમ ગુણનિજ નિજ ગતિ ફેરવે રે, એ ઉત્સર્ગ અમાય. સાધક૬ સત્તા રોધ ભ્રમણ ગતિ ચારમેં રે, પર આધીને વૃત્તિ, વચાલથી આતમ દુઃખ લહેર, જિમનૃપનીતિ વિરત્તિ. સાધક૭ તે માટે મુનિ જુતાએ રમે રે, મે અનાદિ ઉપાધિ; સમતા રંગી સંગી તત્વના રે, સાધે આત્મ સમાધિ. સાધક ૮ માયા ક્ષયે આજીવની પૂર્ણતા રે, સવિ ગુણ જુતાવંત, પૂર્વ પ્રાગે પરસંગીપણે રે, નહિ તસુ કર્તાવંત. સાધક૯ સાધન ભાવ પ્રથમથી નીપજે રે, તેહિ જ થાયે સિદ્ધ; દ્રવ્યત સાધન વિન નિવારણા રે, નૈમિત્તિક સુપ્રસિદ્ધ. સાધક. ૧૦ ભાવે સાધન જે એક ચિત્તથી રે, ભાવ સાધન નિજ ભાવ, 'ભાવ સિદ્ધ સામગ્રી હતુ તે રે, નિસંગી મુનિ ભાવ. સાધક૧૧ હેય ત્યાગથી ગ્રહણ સ્વધર્મને રે, કરે ભેગવે સાધ્ય સવ સ્વભાવ રસિઆતે અનુભવે રે, નિજ સુખ અવ્યાબાધ. સાધક૦૧૨ નિ:સ્પૃહ નિર્ભય નિર્મમ નિર્મલા રે, કરતા નિજ સામ્રાજ; દેવચંદ્ર આયે વિચરતા રે, નમિયે તે મુનિરાજ. સાધક ૦ ૧૩
ઢંઢણ મુનિની સઝાય ધન ધન ઢંઢણ મુનિવરુ, કૃષ્ણ નરેસર પુરે રે, ગુણમણિ લવણિમ શોભતા, લખમી લીલા જુત્ત રે. ધન- ૧ કેમલ કમલા કામિની, મૂકી એક હજાર રે, નેમિ વચને વૈરાગીઓ, લીધે સંજમાં ભારે રે. ધન, ૨ ગ્રહણ ને આસેવના, સીખી શિક્ષા સારે રે, વિચરતા આવ્યાજી દ્વારિકા, નેમિ સાથે સુખકારી રે. ધન૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com