________________
: ૩૭ :
પદ (પૂર્વ પ્રકાશિત સજઝાય સંગ્રહ) આતમ ભાવે રમે હે ચેતન ! આતમ ભાવે રમે, પરભાવે રમતાં હે ચેતન ! કાળ અનંત ગમે. હે ચેતન !૧ રાગાદિકશું મળીને ચેતન ! પુદગલ સંગ ભમે, ચઉગતિમાંહે ગમન કરતાં, નિજ આતમને દમ. હે ચેતન !૦ ૨ જ્ઞાનાદિક ગુણ રંગ ધરીને, કર્મકે સંગ વમે; આતમ અનુભવ ધ્યાન ધરંત,શિવરમશું રમો. હાચેતન !. ૩ પરમાતમનું ધ્યાન કરંતાં, ભવસ્થિતિમાં ન ભમ; દેવચંદ્ર પરમાતમ સાહિબ, સ્વામી કરીને નમે. હે ચેતન ! ૪
પંચેન્દ્રિય વિષય ત્યાગ-૫દ ચેતન! છોડ દે, વિષયનકે પરસંગ. ગિઈ ફિરત વિલેલ ફરસ વશ, બંધોઇ ફિરત માતંગ. ચેતન ! ૧ કંઠ છેદા મીન અપને, રસનાકે પરસંગ નેત્ર વિષય કર દીપશિખાપે, જલ જલ ભરત પતંગ. ચેતન !. ૨ ખટપદ જલજમાંહે ફસ મૂરખ, ખયે અપને અંગ; વિણ શબ્દ સુણ શ્રવણ તતખિન,મેહી મર્યો રેકુરંગ. ચેતન !. ૩
એક એક ઇંદ્રિય ચલત બહુ દુઃખ, પાયે હૈ સરભંગ; પાંચ ઇન્દ્રિય ચલત મહાદુઃખ, ભાષત દેવચંદ ચંગ. ચેતન ! ૪
| મુનિ ગુણ સઝાય જગતમેં સદા સુખી મુનિરાજ, પર વિભાવ પરિણતિકે ત્યાગી. જાગે આત્મ સમાજ, નિજ ગુણ અનુભવકે ઉપયોગી; યેગી ધ્યાન જહાજ, જગતમેં સદા સુખી મુનિરાજ. ૧ હિંસા મેસ અદત્ત નિવારી, નહિ મૈથુનકે પાસ, દ્રવ્ય ભાવ પરિગ્રહકે ત્યાગી, લીને તત્વ વિલાસ. જગતમેં. ૨
* ઈમ ભાષત દેવચંદ ઈતિ પાઠાંતરમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com