________________
': ૩ર : હો ગિરિ ઉપરે એકંત, પુઢવી શિલાપટ પૂંછને છે લાલ આહે ધર્માચાર્ય શ્રી નેમિ, વંદે નિરમળ હેજ મેં હે લાલ. ૫ જો સિદ્ધ સકળ પણમૂવિ, આચાર્ય પમુહા ગુણ છે લાલ, જીહે જીવ સકળ ખામેવિ, વસ્તુધર્મ સમ્યફ સુણ હો લાલ. ૬ જીહે પાપસ્થાન અઢાર, દ્રવ્ય ભાવથી સરી હે લાલ, જીહા પૂરવ વ્રત પરિમાણ, વળી ત્રિકરણથી ઉચ્ચારી હે લાલ. ૭
હે ઈષ્ટ કંત અભિરામ, ધીર શરીરને વોસિરે હે લાલ, જીહે પચ્ચખ્યા ચાર આહાર, પાદપ પરે અણસણ કરે છે લાલ. ૮ જીહા ભેદ રત્નત્રયી રીતિ, સાધન જે મુનિને હતો હો લાલ, છો તેહ અભેદ સ્વભાવ, ધ્યાન બળે કીધે છત હે લાલ. ૯ જીહા તવરમણ એકત્વ, રમતા સમતા તન્મયી હે લાલ જીહ પંચ અપૂરવ જોગ, કર્મ સ્થિતિ ભાગી ગઈ છે લાલ. ૧૦
હે અશ્વસમી કરણ, કર્મપ્રદેશે અનુભવ્યા હે લાલ છહ કિટ્ટીકરણે મેહ, ચૂરણ કરી નિર્મળ છવ્યા હે લાલ. ૧૧ અહિ ક્ષીણમેહ પરિણામ, ધ્યાન શુકલ બીજે ઘરે હો લાલ, અહો પ્રીતિ ક્ષય લયલીન, કેવળજ્ઞાન દશા વરે હે લાલ. ૧૨ જીહા થયા અગી અસંગ, શેલેશી ઘનતા લહી હે લાલ,
હે અવ્યાબાધ સ્વરૂપ, સકળ પૂર્ણ પદ સંગ્રહી હે લાલ. ૧૩ છહ સિદ્ધ થયા મુનિરાજ, કાજ સંપૂરણ નીપને હે લાલ,
હે શુદ્ધાનંદ ગુણ લેગ, અક્ષય અખાધ સંપને હે લાલ. ૧૪ છહે નાણુ દંસણ સંપન્ન, અશરીર અવિનશ્વર છે લાલ
હે ચિદાનંદ ભગવાન, સાદિ અનંત દશા ધરુ હે લાલ. ૧૫ જાહો વીસ કેડિ મુનિરાય, સિદ્ધ થયા શત્રુંજયગિરે હે લાલ જીહો તે કાલે “જય” સાધુ, કેડી તીનથી શિવ વરે છે લાલ. ૧૦
હે નારદ મુનિ લહી સિદ્ધિ, સાધુ એકાણુ લાખથી હે લાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com