SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ . [ ૬૫ ] શ્રી રાજગોપાલાચારી અણુવ્રતી-સંધને પિતાના આશીર્વાદ મેલે છે અને દિલ્લીમાં થનારા એના પ્રથમ અધિવેશનની સફળતાની આશા રાખે છે. તેમના અભિપ્રાય થી જનતાના નૈતિક અને સાંસ્કૃતિક ઉચ્ચારની દશામાં આ પહેલું પગલું છે. સંવના ઉદ્દેશ પ્રત્યે સહાનુભૂતિ નેધરલેન્ડ (ચ) ના એલચીએ પિતાના પત્રમાં જણાવ્યું હતું કે – પ્રિય મહાશય, તમારો ૨૭ મી એપ્રિલને પત્ર મળે. તમારા સંઘના મૌલિક ઉદ્દેશો પ્રત્યે હું સહાનુભૂતિ ધરાવું છું. સહિષ્ણુતા, બ્રહ્મચર્ય (ઈન્દ્રિયનિગ્રહ), સત્ય, ઈમાનદારી અને વિશ્વસનીયતા–એ એવા ગુણ છે કે જેને આજકાલની દુનિયામાં પૂરતું પ્રોત્સાહન આપવામાં આવતું નથી. આ ગુણોના સંચાર અને પ્રચારના ઉદ્દેશથી જે કાંઈ આદેલન કરવામાં આવે, તે માનવ સમાજના આભારને પાત્ર છે. આ ભાવનાથી પ્રેરાઈને હું તમારા સંઘની દરેક પ્રકારની સફળતા તમારે. એ. ટી. લેપિંગ નેધરલેન્ડ (ડચ) નો રાજદૂત વિસ્તૃત પ્રચારની આવશ્યક્તા સિધના વૃદ્ધ અને સુપ્રસિદ્ધ આર્યનેતા શ્રી તારાચંદ આર. ડી ગાજરાએ મુંબઈથી આચાર્યશ્રીને એક પત્ર લખતાં જણાવ્યું પૂજય આચાર્યજી, આપના સંઘ સંબંધી સમાચાર જાણીને મને ઘણે હર્ષ શ. આ સંબંધી મેં આપની એક પુસ્તિકા વાંચી. આપના વિચારો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy