________________
પરિશિષ્ટ (૨)
શુભેચ્છાના સંદેશા અણુવતી-સંઘના પ્રથમ વાર્ષિક અધિવેશનને અંગે પ્રાપ્ત થયેલા સંદેશાઓ નીચે મુજબ છે –
વડા પ્રધાનની અસમર્થતા પ્રિય મહાય
તમેએ આચાર્ય શ્રતુલસીને નેતૃત્વમાં થનારા અતી-સંઘના પ્રથમ અધિવેશન અંગે પાઠવેલે આમંત્રણ પત્ર વડા પ્રધાનને મળ્યો. ધન્યવાદ. સમયના અભાવે વડા પ્રધાન હાજર રહેવાને અશક્ત છે.
ભવદીય પ્રાણનાથ શાહી પ્રાઈવેટ સેક્રેટરી માનનીય વડા પ્રધાન.
નૈતિક પુનરુત્થાન મુંબઈના ગવર્નર (રાજપાલ) સર મહારાજસિંહે સક્ષતા માટે નીચેનો તાર મોકલ્યા હતા કે–
“નૈતિક પુનરુત્થાનના પવિત્ર કાર્યમાં અણુછાતી-સંઘને સફળતાની શુભ કામનાઓ સહર્ષ પાઠવું છું.”
અભિનંદન મુંબઈના વડા પ્રધાન શ્રીયુત બાલ ગંગાધર ખેરે મુંબઈથી નીચેની મતલબનો તાર મોકલ્યો હતો :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com