________________
[ ૬૧ અ]
નિયમ
૧. આ સંગઠનનું નામ અણુવતી સંધ રહેશે ૨. ઉદેશ. [ક] જાતિ, વર્ણ, દેશ, ધર્મનો ભેદ ન રાખતાં માનવમાત્રને
સંયમના માર્ગે આગળ વધારવા. [ખ] લોકોને અહિંસા, સત્ય, અચોર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહનાં
વ્રત ધારણ કરાવવા. [ગ] આદ્યાત્મિક્તાના પ્રચાર દ્વારા જીવનમાં નૈતિકતાનું રણ
ઉંચ્ચ કરવું. ધિ) અહિંસાના પ્રચાર દ્વારા વિશ્વબંધુત્વ અને જગશાંતિને
પ્રસરાવવી. ૩. આ સઘમાં જોડાનાર વ્યક્તિ “અણુવ્રતી” કહેવાશે ૪. સંઘમાં કોઈને લેવાનો અધિકાર માત્ર સંધ પ્રમુખને રહેશે. પ. અહિંસામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ ધર્મ, દળ, જાતિ, વર્ણ અને
દેશનાં સ્ત્રી પુરૂષ આ સંધનાં સભ્ય થઈ શકશે. ૬. અણુવ્રતિને સંઘના નિયમ અને આજ્ઞાનું પાલન કરવું પડશે. છે. સૌ સભ્ય પરસ્પર મૈત્રીભાવ રાખશે. ૮. આતિએ લીધેલી પ્રતિજ્ઞાઓને વ્રતરૂપે પાળવી પડશે. ૯. કોઈ અણુતિ બીજા અણુવ્રતિને નિયમ, આજ્ઞા અથવા પ્રતિજ્ઞાનો
ભંગ કરતાં જોશે તો તે તે વ્યક્તિને જાગૃત થવા કહેશે અગર સંઘ
પ્રમુખને જણાવશે. તે સિવાય પ્રચાર કરશે નહિ. ૧૦. દરેક અણુવતિ, સંઘે પ્રત્યે સદ્ભાવ અને વફાદારી રાખશે અને
સંઘની નિંદા કરશે નહિ અને કોઈએ કરેલી નિંદાને ઉત્તેજન આપશે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com