________________
[ ૫૩ ]
૧. જમીન-મકાન, પશુ-પક્ષી, સોના-ચાંદી, ધન-ધાન્ય તથા ઘી-તેલ
આ વગેરે ખાદ્ય પદાર્થો અથવા અન્ય કોઈ વસ્તુની લે-વેચ કરતાં તેના પ્રકાર, માપ, તેલ, સંખ્યા વગેરે બાબતમાં અસત્ય
બેલવું નહિ. ૨. સમજીબૂઝીને ખોટે નિર્ણય યા ફેંસલો આપવો નહિ. ૨. કોઈ વ્યક્તિ, મંડળ, પક્ષ, અથવા ધર્મ વિશેષ પ્રત્યે આક્ષેપાત્મક
નીતિથી ભ્રાતિ ફેલાવવી નહિ કે જૂઠે આરોપ મૂકે નહિ. ૪. ન્યાયાધિશ અને પંચ આદિની સમક્ષ અનર્થકારી અસત્ય સાક્ષી
આપવી નહિ. ૫. કોઈ વ્યક્તિ પાસેથી જૂખત અથવા દસ્તાવેજ લખાવે નહિ.
જેમકે રૂપિયા ૧૦૦, આપીને ર૦૦) નું ખત લખાવવું વગેરે. ૬. સ્વ અથવા પર કન્યા-પુત્રના વિચાર આદિ વિષયમાં અસત્ય
બલવું નહિ. જેમકે કઈ આંધળી ને દેખતી અને કઈ સચ્ચરિ
ત્રાને દુશ્ચરિત્રા કહેવી. ૭. બેટે કેસ કરવો નહિ કે કરવામાં સંમતિ આપવી નહિ. ૮. ખેટે આરોપ કે કલંક મૂકવું નહિ. ૯. વ્યક્તિગત સ્વાર્થ અથવા ઠેષથી કોઇને મર્મ (ગુપ્ત વાત) ઉઘાડે
પાડવો નહિ. ૧૦. કોઇને મિત્રભાવ દેખાડીને અનિષ્ટકારી સલાહ આપવી નહિ. ૧૧. ખાતરી આપીને કે બંધન કરીને તેનો ઇનકાર કરવો નહિ. ૧૨. ખોટા દસ્કત બનાવવા નહિ કે બનાવવાની સંમતિ આપવી નહિ. ૧૩. જાઠા રેશનકાર્ડ બનાવવા નહિ. ૧૪. કોઈને બેટું પ્રમાણપત્ર આપવું નહિ. ૧૫. ટી જાહેર ખબર કરવી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com