SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧ ] જીવન પર અસર લેાકાને એ પણ એક જિજ્ઞાસા હોય છે કે ઉક્ત સંધમાં સામેલ થયા બાદ એકત્રિત થયેલી વ્યકિતઓના જીવન પર શું અસર થાય છે ? એનો સીધા ઉત્તર એ છે કે વ્યાપાર કરનારાએએ આ સંધમાં આવીને કાળાબાર કરવાનાં છેડી દીધાં છે, રાજ્યાધિકારીઓએ લાંચ-રૂશ્વત લેવાનું છેડી દીધુ છે. અને વિવિધ વ્યસનવાલા લેાકાએ પોતાના લખા સમયના વ્યસનોને છોડી દીધા છે. એથી વધારે અસર શુ' થઈ શકે? તેમણે બધા જ નિયમ। રીતસર પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યા છે. તેમાં ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે કેટલીયે વ્યકિતઓએ હજારાની સભા સમક્ષ પોતાના જીવનનું સિંહાવલાકન કર્યું છે અને કરેલા પાપોનો પશ્ચાત્તાપ કર્યાં છે. સંખ્યા હવે કેટલાક એવા આંકડાઓ આપવામાં આવે છે, કે જેનાથી -અણુવ્રતી-સંધની વ્યાપકતા તથા સાર્વજનિકતાનો પરિચય મળી જશે. સભ્યોની કુલ સંખ્યા—૫૦૮ તેમાં પુરુષ--૨૯૩ સ્ત્રીઓ——૨૧૫ પ્રાંતવાર જોઇએ તે આ સંધમાં નીચેના પ્રાંતાની વ્યકિતએ સામેલ છે: પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસા, બંગાળ, રાજસ્થાન, મધ્યભારત અને મુંબઈ ધર્મ અને સ"પ્રદાયની ષ્ટિએ જોઈએ તે આ સંધમાં નીચેનો ધર્મ કે સોંપ્રદાય માનનારાઓ સામેલ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy