________________
૨૩
મતદારો માટે (૧) રૂપિયા પૈસા લઈને અથવા લેવાને ઠરાવ કરીને મતદાન
કરવું નહિ. (૨) કોઈ ઉમેદવાર અથવા મંડળને પેટ ભરેસે આપ નહિ. (૩) બનાવટી (બોટા) નામથી મતદાન કરવું નહિ.
સમર્થ કે માટે (૧) પિતાના પક્ષના અથવા વિરુદ્ધ પક્ષના કોઈપણ ઉમેદવારને
જુદો પ્રચાર કરવો નહિ. (૨) અનૈતિક સાધને દારા બીજાઓની સભાને ભંગ કરવાને
પ્રયત્ન કરવો નહિ. (૩) ઉમેદવાર સંબંધી સર્વ નિયમનું પાલન કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com