________________
( ૧૦૧૧ ).
શા ટોકરશી તથા શા. વસનજી ખીમજી ગાશ્રી કચ્છ-વરાડીયાવાળાએ મૂળનાયક શ્રી અનંતનાથજી મહારાજ તથા આજુબાજુએ શ્રી વિમળનાથજી તથા શ્રી સુમતિનાથજી મહારાજ પધરાવ્યા. સંવત ૧૯૬૬ ના વૈશાક શુદી ૫ શુક્રવારે પ્રતિષ્ઠિત.
(૧૦૧૨) ઉગમણી બાજુના ચૌમુખજી શા. ગોવિંદજી કાનજી પાંચારીયા ગા૦ શ્રી કચ્છ-જખઉવાળાએ પ્રતિષ્ઠા કરી સં. ૧૯૬૭ મહા શુદી ૫ શનિવારે પ્ર.
( ૧૮૧૩ ).
શા, હીરજી લુંભા હ૦ બાઈ દેકાબાઈ ગામ નલીવાળા સંવત ૧૯૬૭ ના ચૈત્ર વદ ૧ વાર શુક્રવાર શ્રી પદ્મપ્રભુજી (શા) હીરજી ઉકરણ, જખૌવાળાની દેરી.)
( ૧૦૧૪) બાઈ લાખબાઈ તે શા ટોકરશી કાનજીની માતાજી ગામ કચ્છ -જખૌવ ગેત્ર ના. શં, ૧૯૬૮ ના ફાગણ સુદ ૨ ને ભમવારે શ્રી મુનિસુવ્રતબિંબ સ્થાપિત પ્રતિષ્ઠા કરાપિત.
( ૧૦૧૫) બાઈ પરમાબાઈ તે શા ટોકરશી કાનજીની ભારજા ગાંમ શ્રી કચ્છ-જખૌંવાલા ગોત્ર બેના. શં, ૧૯૬૮ ના ફાગણ સુદ ૨ ને વારમવારે શ્રી ચંદ્રપ્રભુબિંબ સ્થાપિત પ્રતિષ્ઠા કરાપિત.
( ૧૦૧૬ ) બાઈ જેતબાઈ તે શાકેશવજી ભારમલની દીકરી શ્રી કચ્છ નલીવાળાએ મહાવીર તથા પડખાના અજિતનાથ તથા સંભવનાથ. સંવત ૧૯૬૯ ના પોષ શુદ ૭ ભમવાર બિંબ સ્થાપિત.
( ૧૦૧૭ ) શા, લખમશી આશારીયાની વિધવાબાઈ રતનબાઈ સુત ખીમજી ગોત્ર દંડ ગામ કચ્છ-સાંઘાણ સંવત ૧૯૬૯ નાં પોષ વદ પ રવી. શ્રી મુનિસુવ્રતબિંબ સ્થાપિત. (૧૯૧૩) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ મોતીશ શરિત ટ્રકની દેરીને લેખ. (૧૦૧૪) થી (૨૦૧૬) શ્રી શત્રુંજયગિરિની શેઠ નરશી કેશવજી કારિત ટ્રકની દેરીના લેખો. (૧૦૧) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત ટ્રની દેરીને લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com