________________
१९३
( ૯૭૩ ) બાઈ ગંગાબાઈ શેઠ શામજી માલશીની વિધવા શ્રી કચ્છ–નલિયા પ્ર. સં. ૧૯૫૨ ના માગશર સુદી.
( ૯૭૪) શેઠ ભવાનજી શ્રિ જેઠાભાઈ નરશી કેશવજી શ્રી મુંબઈવાલાએ સંવત ૧૫ર ના વૈશાખ શુદ ૧૫ ને સોમવારે શ્રી મહાવીરસ્વામી પ્રભુજી ત્રણની પ્રતિષ્ઠા કરાવી છે.
( ૯૭૫ ) શેઠ જીવરાજભાઈ નરશી કેશવજી નાએક શ્રી મુંબઈવાલા સંવત ૧૫૪ના માગશર શુદ ૨ ને શુક્રવારે શ્રી ચંદ્રપ્રભુબિંબ સ્થાપિત છે શ્રી II.
(૯૭૬ ) બાઈ માનબાઈ તે શાસેજપાલ હીરજીની વિધવા ગામ શ્રી કચ્છ-કોઠારાવાલાએ સંવત ૧૯૫૪ ના માગશર સુદી ૧૦ ને શુક્રવારે શ્રી અભિનંદન બિંબ સ્થાપિત. (આ મિતિના અન્ય લેખોમાં વશનજી તથા સેજપાલ હીરજીના ઉલ્લેખ છે.)
(૯૭૭) સં. ૧૫૫ શા. ૧૮૨૦ ના શ્રી માધ શુદિ ૧૩ બુધવારે કચ્છદેશે ગામ નલિયાનિવાસી ઉશવંશે લઘુશાખાયાં નાગડાગેત્રે ત૮ લાપસીયાગોત્રે સા ધનરાજ તપુત્ર સાવ હંસરાજના શ્રી ધર્મજિન તત્વ હંસરાજ ભા કુંવરબાઈના શ્રી વિમલનાથે ત૦ કાનજી સુત શવજી....
( ૯૯૭૮ ) શાહ ખેરાજ દેધરની ભાર્યા બાઈ પુરબાઈ તથા તેમની દીકરી બાઈ ખેતબાઈ ગોત્ર મોમાઈયા શ્રી કચ્છ-વરાડીયાવાલા સં. ૧૯૫૫ ના વૈશાખ સુદ ૧ ને બુધવારે શ્રી ચંદ્રપ્રભુ આદિ જિનબિંબ ત્રણની પ્રતિષ્ઠા કરાવિત. હસ્તે ઠાકરશી દેધર હથુ પ્રતિષ્ઠા કરાવી છે.
( ૯૯ ) શા ખીમજી હંસરાજ જ્ઞાતે દશા ઓસવાળ ગાત્ર કચ્છમાં મંજલ રેલડીયાવાળાએ મૂળનાયક શ્રી પારસનાથજી મહારાજ તથા શાંતિનાથ મહારાજ ધર્મનાથ મહારાજ ચંદ્ર પ્રભુજી અને વિમળનાથ મહારાજ પધરાવ્યા. સંવત ૧૯૫૬ ના પોષ વદી ૮ બુધવાર પ્રતિષ્ઠિત.
(૯૭૩) શ્રી શત્રુંજયની બાબુની દૂકની નં. ૭૭ ની દેવ-કુલિકાને શિલાલેખ. (૯૦૪) થી (૯૭૮) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત ટૂકની દેરીઓના લેખ. (૭૯) શ્રી શત્રુંજયની બાબુની ટૂકની નં. ર ની દેવકુલિકાનો લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com